SUPREME COURT

Hijab Controversy : Supreme Court એ તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો, બેન્ચે વકીલને કહ્યું- મુદ્દાને સંવેદનશીલ ન કરો

કર્ણાટક હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. હાઈકોર્ટે હિજાબને ઈસ્લામના આવશ્યક અંગ તરીકે માન્યતા આપી નથી.

મની લોન્ડરિંગ : સુપ્રીમ કોર્ટે કહ્યું – રોકડની ગતિ વીજળી કરતા પણ વધુ ઝડપી, તપાસ ઝડપી કરવી પડશે…

સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે રોકડની હિલચાલ વીજળી કરતાં વધુ ઝડપી છે, તેથી જો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને મોટી માત્રામાં મની લોન્ડરિંગની માહિતી મળે છે, તો તેણે તે જ ઝડપે તપાસ કરવાની જરૂર પડશે. જસ્ટિસ એએમ ખાનવિલકર, દિનેશ મહેશ્વરી અને સીટી…

હિજાબ વિવાદ : વિવાદનો મામલો હવે સુપ્રીમમાં, કર્ણાટક હાઇકોર્ટના વચગાળાને આદેશને પડકારાયો

કર્ણાટક સરકારમાં હિજાબને લઈને વિવાદ જાન્યુઆરી 2022માં શરૂ થયો હતો. ત્યારે ઉડુપીની એક સરકારી કોલેજમાં છ વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને કોલેજ પહોંચી હતી. કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરવાની માંગને લઈને શરૂ થયેલો વિવાદ ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. હકીકતમાં,…

મહારાષ્ટ્ર : સુપ્રીમે ભાજપના 12 ધારાસભ્યોનું સસ્પેન્શન પાછુ ખેંચ્યુ, પ્રિસાઇડિંગ ઓફીસરના નિર્ણયને મનસ્વી ગણાવ્યો

સુપ્રીમ કોર્ટે શુક્રવારે મહારાષ્ટ્ર ભાજપને મોટી રાહત આપી છે. કોર્ટે ભાજપના 12 ધારાસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાના રાજ્ય વિધાનસભાના પ્રિસાઇડિંગ ઓફિસરના આદેશને ખારિજ કરી દીધો છે. આ ધારાસભ્યોને પ્રિસાઇડિંગ ઓફિસર સાથે ગેરવર્તન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સર્વોચ્ચ…

રસીકરણમાં ગર્ભવતી મહિલાઓને પ્રાધાન્ય, સુપ્રીમ કોર્ટે કહ્યું, કેન્દ્રએ જાતે નિર્ણય લેવો જોઇએ

સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓને ઉચ્ચ જોખમની શ્રેણીમાં વર્ગીકૃત કરવા અને રસીકરણને પ્રાથમિકતા આપવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, અરજદારને DCPCRના સૂચનોને ધ્યાનમાં લેવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું કે આ એક નીતિ વિષયક છે,…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share