STOCK MARKET

Stock Market Crashed: શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 1400 પોઈન્ટથી વધુ તૂટ્યો, નિફ્ટી 15900થી નીચે ગયો…

લાલ નિશાન પર ખુલ્યું સ્ટોક માર્કેટઃ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ તે ખરાબ રીતે તૂટી ગયું હતું. BSE સેન્સેક્સ 1400થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો, જ્યારે NSE નિફ્ટીએ 15900ની નીચે ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું.રશિયા…

શેરબજારમાં હાહાકાર : સેન્સેક્સ 1350 પોઇન્ટથી ઘટીને 57 હજારની નીચે, નિફ્ટીમાં પણ ઘટાડો

સોમવારે શેરબજારની શરૂઆત ખૂબ જ ખરાબ રીતે થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 1148 પોઈન્ટના ઘટાડા સાથે 57,005 પર ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ જોરદાર તૂટ્યો હતો અને તે 328 પોઈન્ટ ઘટીને 1,7046ના સ્તરે…

STOCK MARKET : શેરબજાર ખુલતા જ તુટ્યુ, સેન્સેક્સ 880 પોઇન્ટ ગગડ્યો નિફ્ટી 17400 નીચે

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર ખુલતાની સાથે જ હંગામો મચી ગયો હતો. છેલ્લા ત્રણ દિવસથી ટ્રેડિંગમાં સતત વૃદ્ધિ પર બ્રેક લગાવવામાં આવી હતી. બીએસઈ સેન્સેક્સ કારોબારની શરૂઆતમાં 650 પોઈન્ટ ઘટીને 58,275ના સ્તરે ખુલ્યો હતો. આ ઘટાડો ચાલુ છે અને…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share