politics

રાજકારણમાં ‘બદલા’પુર: તજિન્દર પાલ સિંહ બગ્ગાની ધરપકડ કરીને કેજરીવાલ શું સંદેશ આપવા માંગે છે?

તજિન્દર પાલ સિંહ બગ્ગાની શુક્રવારે સવારે તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસે ભાજપના નેતા તજિન્દરપાલ સિંહ બગ્ગાની વાંધાજનક ટ્વીટ બદલ ધરપકડ કરી છે. બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવાના ઉદ્દેશ્યથી ટ્વિટ કરવા બદલ તેના પર આઈટી એક્ટ હેઠળ આરોપ…

CM યોગીના ‘યુપી બનશે કેરળ’ નિવેદનને ભાજપનું સમર્થન, કહ્યું ઘણા મામલામાં કેરળ બિહારથી પાછળ…

કેરળ પર યુપીના સીએમ યોગી આદિત્યનાથના નિવેદનનું ભાજપે સમર્થન કર્યું છે. કેરળ બીજેપીના ઉપાધ્યક્ષ કેએસ રાધાકૃષ્ણન સીએમ યોગીની ટિપ્પણીના સમર્થનમાં આવ્યા હતા. તેમણે કહ્યું કે કેરળમાં અન્ય રાજ્યોની સરખામણીમાં માથાદીઠ દારૂનું સેવન અને અપરાધ દર સૌથી વધુ છે. તમને જણાવી…

2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ એક્શન મોડમાં ! કેટલાક જુના તો કેટલાક નવા જોગીઓના સંપર્કમાં…

ગુજરાતની રાજકીય ભૂમિ પર ઘણા સમયથી કોંગ્રેસ પોતાના લપસતા જઇ રહેલા પગ ફરી જમાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે પણ 27 27 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસને સફળતા નથી મળી રહી. સરકારને ઘેરવાથી લઇને, આંદોલનોનો ઉપયોગ અને નેતૃત્વ પરિવર્તન સુધીના ઉપાયો ગુજરાત કોંગ્રેસે…

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુધ્ધદેવ ભટ્ટાચાર્યએ પદ્મ પુરસ્કાર સ્વીકારવાનો કર્યો ઇન્કાર

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ પદ્મ ભૂષણ પુરસ્કાર ઠુકરાવી દીધો છે. તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે તેમને આ સન્માન આપવામાં આવી રહ્યું હોવાની કોઈ પણ માહિતી આપી નથી. પીટીઆઈએ બુદ્ધદેવને ટાંકીને કહ્યું કે જો ખરેખર તેમણે મને પદ્મ…

શું નવા મતદાતા બન્યા છો? ચૂંટણી પંચ તમારું વોટર આઇ ડી મોકલશે તમારા ઘરે, આવી રીતે કરો ઓનલાઇન અરજી

પાંચ રાજ્યો – ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં ફેબ્રુઆરી 2022 થી વિધાનસભાની ચૂંટણીઓ શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં, મતદારોની સુવિધાની કાળજી લેવા અને નવા મતદારોમાં ઉત્સાહ વધારવા માટે, ભારતના ચૂંટણી પંચે મતદારમાં સમાવિષ્ટ નવા મતદારોને પોસ્ટ દ્વારા…

ભાજપ પંજાબમાં 65 બેઠકો પર લડશે ચૂંટણી, કેપ્ટન સાથે બેઠક વહેંચણીની કરી જાહેરાત…

પંજાબ ચૂંટણી 2022: પંજાબમાં, ભાજપ, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહની પંજાબ લોક કોંગ્રેસ અને સુખદેવ સિંહ ધીંડસાની પાર્ટી સાથે ગઠબંધન હેઠળ સોમવારે બેઠકોની વહેંચણીની જાહેરાત કરવામાં આવી હતી. સમજૂતી હેઠળ ભાજપ પંજાબમાં સૌથી મોટી પાર્ટી તરીકે 65 સીટો પર…

યુપી વિધાનસભા ચૂંટણીમાં સૂરનો સંગ્રામ : નેહા સિંહ રાઠોડે રવિકિશનના ભોજપુરી પ્રચારનો ગીતથી જ આપ્યો જવાબ

ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાષણથી લઈને ગીતો સુધી ‘રંગ’એ સમગ્ર વાતાવરણને ‘સેલિબ્રેટરી ટચ’ આપ્યો છે. આ ગીતોમાં, અન્ય પક્ષોને નિશાન બનાવતા, તેમની પાર્ટી અને તેની નીતિઓની પ્રશંસામાં લોકગીતો બનાવવામાં આવી રહી છે. આ ગીતોએ ચૂંટણીમાં ‘દેશી…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share