PAKISTAN

કાશ્મીરને લઈને મુસ્લિમ દેશોની બેઠકમાં પાકિસ્તાન ભડક્યું, છતાં સાઉદી અને યુએઈએ આ પગલું ભર્યું

OIC કોન્ફરન્સમાં UAE, સાઉદી અરેબિયા અને હોંગકોંગના બિઝનેસ પ્રતિનિધિઓ ભારતમાં હાજર છે. તેઓ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા રોકાણ પરિષદમાં ભાગ લઈ રહ્યા છે.

હુર્રિયત કોન્ફરન્સને પાકિસ્તાનમાં બેઠક માટે આમંત્રણ આપવા બદલ ભારતે OIC પર નિશાન સાધ્યું…

ભારતે આવતા અઠવાડિયે ઈસ્લામાબાદમાં યોજાનારી ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ની બેઠકમાં ભાગ લેવા માટે હુર્રિયત કોન્ફરન્સને આમંત્રિત કરવા બદલ સંગઠન પર આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે ભારત આવી પ્રવૃત્તિઓને ખૂબ ગંભીરતાથી લે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ…

ભારતીય મિસાઈલ પડ્યા બાદ પાકિસ્તાન આ ખતરનાક પગલું ભરવાનું હતું!

પાકિસ્તાન ભારત પર સમાન ક્ષમતાની મિસાઇલ છોડવાની યોજના બનાવી રહ્યું હતું. પરંતુ છેલ્લી ઘડીએ પાકિસ્તાને પોતાનો નિર્ણય બદલી નાખ્યો.

પાકિસ્તાન ભારતની મિસાઈલ ફોલનો જવાબ આપી શક્યું હોત, પરંતુ અમે સંયમ બતાવ્યોઃ ઈમરાન ખાન

ઈમરાન ખાને આ મામલે પહેલીવાર પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે, મિયાં ચન્નુમાં ભારતીય મિસાઈલ પડ્યા બાદ અમે જવાબ આપી શક્યા હોત, પરંતુ અમે સંયમ બતાવ્યો. ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભારતની મિસાઈલ લેન્ડિંગના મુદ્દે પ્રતિક્રિયા આપી હતી….

કંદહાર પ્લેન હાઇજેકમાં સામેલ આતંકવાદીને કરાચીમાં ઠાર કરવામાં આવ્યો: સરકારી સૂત્રો

કંદહાર પ્લેન હાઇજેકના કાવતરામાં સામેલ આતંકવાદી ઝહૂર મિસ્ત્રીને કરાચીમાં માર્યો ગયો, પાકિસ્તાનના કરાચીમાં ઠાર કરવામાં આવ્યો.

એક એવો દેશ કે જેની પાસે છે પરમાણું શક્તિ, વર્ષોથી માંગી રહ્યો છે ભીખ, પાકિસ્તાનમાં IMF લોનને લઇ નાગરિકોનો ગુસ્સો

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલી નવી લોન વચ્ચે પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકારની ઘણી ટીકા થઈ રહી છે.

પાકિસ્તાને જનતા પર ઝીંક્યો પેટ્રોલ બોમ્બ, ભાવ વધારા મુદ્દે ઇમરાન ખાન સામે વિરોધ પ્રદર્શન

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) સરકારને પેટ્રોલિયમ ઉત્પાદનોમાં વધારાને કારણે વિવાદ સર્જાયો  છે. સ્થાનિક મીડિયાએ ગુરુવારે અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાનમાં પેટ્રોલની વધતી કિંમતોને કારણે મધ્યમ વર્ગનું જીવન મુશ્કેલ બની ગયું છે. મંગળવારે ઈમરાન ખાનની સરકારે ‘પેટ્રોલ બોમ્બ’ ફેંક્યો…

પાકિસ્તાનનું કાવતરૂ નિષ્ફળ : સાંબામાં BSF જવાનોએ 3 ઘૂષણખોરોને કર્યા ઠાર, 36 કિલો ડ્રગ્સ મળી આવ્યું

BSFએ કહ્યું કે સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદે રાત્રે જવાનોની નજરથી બચીને ત્રણ ઘૂસણખોરો ભારતીય બાજુમાં આવી રહ્યા હતા. સૈનિકોએ ઘૂસણખોરોને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેઓ રોકાયા નહીં અને આગળ વધતા રહ્યા, ત્યારબાદ સૈનિકોએ મોરચો સંભાળ્યો અને ત્રણેયને ઢાળી દીધા. જમ્મુ-કાશ્મીરના…

ઇમરાન ખાન આજે જશે ચીન, શી જિનપિંગ પાસે માંગશે 3 બિલિયન ડોલરની લોન

અસલી હેતુ અહીં પણ લોન મેળવવાનો છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ઈમરાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પાસેથી 3 બિલિયન ડોલરની લોન માંગવા જઈ રહ્યા છે.

પાકિસ્તાની પાયલટે ચાલુ સફરમાં પ્લેન ઉડાડવાથી કર્યો ઇન્કાર, કારણ જાણીને આશ્ચર્યમાં મુકાયા યાત્રિકો અને પછી…

પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)ના પાઈલટે, રવિવારે ઈમરજન્સી લેન્ડિંગ કર્યા બાદ, તેની શિફ્ટ પૂરી થઈ ગઈ હોવાનું કહીને ટેક ઓફ કરવાનો ઈન્કાર કર્યો હતો. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર, ફ્લાઇટ PK-9754 રિયાધથી ઉડાન ભરી હતી અને ઈસ્લામાબાદ જવાની હતી. જોકે ખરાબ હવામાનના…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share