KARNATAKA

Hijab Controversy : Supreme Court એ તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો, બેન્ચે વકીલને કહ્યું- મુદ્દાને સંવેદનશીલ ન કરો

કર્ણાટક હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. હાઈકોર્ટે હિજાબને ઈસ્લામના આવશ્યક અંગ તરીકે માન્યતા આપી નથી.

ભગવદ ગીતાઃ શાળાઓમાં શ્રીમદ ભગવત ગીતા ભણાવવાનો વિવાદ, જાણો વિપક્ષના નેતાઓએ શું કહ્યું

રાજકીય ક્ષેત્રે હવે ધાર્મિક ગ્રંથ શ્રીમદ ભાગવત ગીતાને લઈને વિવાદ શરૂ થયો છે. ગુજરાતની શાળાઓમાં ધોરણ 6 થી 12 ના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવત ગીતા ઉમેરવાના તાજેતરના નિર્ણય બાદ હવે કર્ણાટક સરકાર પણ આવું કરવાની યોજના બનાવી રહી છે. કર્ણાટકના શાળા…

હિજાબ વિવાદ : વિવાદનો મામલો હવે સુપ્રીમમાં, કર્ણાટક હાઇકોર્ટના વચગાળાને આદેશને પડકારાયો

કર્ણાટક સરકારમાં હિજાબને લઈને વિવાદ જાન્યુઆરી 2022માં શરૂ થયો હતો. ત્યારે ઉડુપીની એક સરકારી કોલેજમાં છ વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને કોલેજ પહોંચી હતી. કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરવાની માંગને લઈને શરૂ થયેલો વિવાદ ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. હકીકતમાં,…

હિજાબ વિવાદ : કર્ણાટકના સીએમએ આપ્યા ત્રણ દિવસ સ્કૂલ કોલેજ બંધ રાખવાનો આદેશ, હાઇકોર્ટમાં બુધવારે ફરી સુનાવણી

કર્ણાટકની શાળા કોલેજોમાં હિજાબ પહેરવાના વિવાદને લઈને મંગળવારે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટમાં સરકારના એડવોકેટ જનરલ અને હિજાબ પહેરીને સ્કૂલ-કોલેજમાં પ્રવેશ મેળવવા માંગતી યુવતીઓના એડવોકેટ તરફથી દલીલો કરવામાં આવી હતી. આ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે મંગળવારની સુનાવણી પૂરી…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share