INDIA

રસીકરણમાં ગર્ભવતી મહિલાઓને પ્રાધાન્ય, સુપ્રીમ કોર્ટે કહ્યું, કેન્દ્રએ જાતે નિર્ણય લેવો જોઇએ

સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓને ઉચ્ચ જોખમની શ્રેણીમાં વર્ગીકૃત કરવા અને રસીકરણને પ્રાથમિકતા આપવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, અરજદારને DCPCRના સૂચનોને ધ્યાનમાં લેવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું કે આ એક નીતિ વિષયક છે,…

ગૌતમ અદાણી દેશના સૌથી ધનવાન વ્યક્તિ, અંબાણીને છોડ્યા પાછળ, વિશ્વમાં 11મા ક્રમે

છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં આવેલા ઘટાડાનો ફાયદો ગૌતમ અદાણીને થયો છે. મંગળવારે, રિલાયન્સના શેરમાં તીવ્ર ઘટાડાને કારણે ગૌતમ અદાણીએ કમાણીની બાબતમાં મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા અને દેશના સૌથી ધનિક વ્યક્તિ બન્યા. ફોર્બ્સના રિયલ ટાઈમ નેટવર્થ ડેટા અનુસાર, અદાણીની સંપત્તિ…

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન…

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંગળવારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને સંબોધિત કર્યા. તેમણે કહ્યું, “73માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ, દેશ અને વિદેશમાં વસતા તમામ ભારતીયોને મારી હાર્દિક શુભેચ્છાઓ! આ ભારતીયતાના ગૌરવની ઉજવણી છે જે આપણને બધાને એક સાથે બાંધે છે. વર્ષમાં…

વિરાટ યુગનો અંત, પણ કોહલીની કેપ્ટન્સીની શાનદાર સફર હંમેશા રહેશે યાદ

વિરાટ કોહલી ક્રિકેટનું એક એવું નામ જેણે આ રમતને આનંદથી માણી..ક્રિકેટનો એક એવો ઈતિહાસ આ નાયકે રાત દિવસ એક કરીને પોતાના નામે લખ્યો છે… આ યોદ્ધાને દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ક્રિકેટપ્રેમીઓએ પ્રેમ આપ્યો છે…હવે વિરાટ કોહલીના એક શાનદાર…

યુપી વિધાનસભા ચૂંટણીમાં સૂરનો સંગ્રામ : નેહા સિંહ રાઠોડે રવિકિશનના ભોજપુરી પ્રચારનો ગીતથી જ આપ્યો જવાબ

ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાષણથી લઈને ગીતો સુધી ‘રંગ’એ સમગ્ર વાતાવરણને ‘સેલિબ્રેટરી ટચ’ આપ્યો છે. આ ગીતોમાં, અન્ય પક્ષોને નિશાન બનાવતા, તેમની પાર્ટી અને તેની નીતિઓની પ્રશંસામાં લોકગીતો બનાવવામાં આવી રહી છે. આ ગીતોએ ચૂંટણીમાં ‘દેશી…

કોરોના રસીકરણના મહાઅભિયાનનું એક વર્ષ

કોરોના રસીકરણઃ દેશમાં અત્યાર સુધીમાં 156 કરોડ ડોઝ આપવામાં આવ્યા, જાણો કેવું રહ્યું અત્યાર સુધી… આજનો દિવસ દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.કોરોના મહામારીને હરાવવા માટે ચલાવવામાં આવેલ રસીકરણ અભિયાનને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ દિવસે, 16 જાન્યુઆરી…

BSF ભરતી 2022 : બોર્ડર સિક્યોરીટી ફોર્સમાં હજારો જગ્યાઓ માટે ભરતી, જાણો અરજીની પ્રક્રિયા

BSF ભરતી 2022: સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક સુવર્ણ તક આવી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) હજારો જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી રહી છે. આ ભરતી માટેની અરજીની તમામ પ્રક્રિયા માત્ર ઓનલાઈન જ હાથ ધરવામાં આવશે….

ODI, T20 બાદ ટેસ્ટની પણ છોડી કેપ્ટનશીપ, ટ્વીટ કરીને કોહલીએ બધાને મુક્યા આશ્ચર્યમાં

વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટન પદ પણ છોડી દીધું છે. તેમણે શનિવારે આ જાહેરાત કરી હતી. કોહલીએ આ નિર્ણય દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી બાદ લીધો છે. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકાના હાથે 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલીએ…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share