Viral Video: બજારમાં આવી ગયો લાડુ શેક, વાઇરલ વિડીયો જોઇ ચોંકી ઉઠ્યા બધા…
સોશિયલ મીડિયા પર, લોકો એક કરતા વધુ ફૂડ રેસિપી દર્શાવે છે. ખાવા-પીવાના વીડિયો હંમેશા વાયરલ થતા રહે છે. આજે પણ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ લાડુ શેક બનાવી રહ્યો…