AHMEDABAD

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની થશે કાયાકલ્પ, જાણો કેવું લાગશે નવું રેલવે સ્ટેશન

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશને નવો લુક આપવા માટે એક ડીઝાઇન તૈયાર કરવામાં આવી છે. જેનું એક બેઠક કરી પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.

હાઈકોર્ટની સુનાવણી દરમિયાન ઠંડુ પીણું પી રહ્યા હતા PI, ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરી

વર્ષ 2019માં અમદાવાદમાં 2 મહિલાઓને પોલીસ દ્વારા માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. જે મામલે મંગળવારે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ કોર્ટમાં હાજર થયા હતા. સમગ્ર મામલે કોર્ટ દ્વારા આજે પોલીસ કર્મચારીઓની સામે કોર્ટ દ્વારા નારાજગી દર્શાવવામાં આવી હતી. ચાલુ…

અમદાવાદના કાંકરિયા લેક ખાતે આવેલા હોરર હાઉસમાં લાગી ભીષણ આગ,જાનહાનિ ટળી

શુક્રવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ કાંકરિયાના હોરર હાઉસમાં આગ લાગી હતી. આગ લાગવાના કારણે હાઉસમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો. ઘટનાની માહિતી મળતા ફાયર વિભાગની 5 ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ત્રણ કલાકની…

તંત્રના ઝડપી વેક્સિનેશનના દાવા પોકળ, કિશોરોને જ નથી મળી રહી વેક્સિન…

15 થી 18 વર્ષના કિશોરો માટે વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું અને આ વયજુથના કિશોરોને ઝડપી વેક્સિનેટ કરી દેવાના દાવા પણ કરવામાં આવ્યા પણ વાસ્તવિકતા સાવ વિપરીત છે. ગામડાઓ કે અંતરિયાળ વિસ્તારોની તો વાત જવા દો પણ અમદાવાદ જેવા મહાનગરોમાં…

માલધારી યુવકની જાહેરમાં કરાઇ હત્યા, ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

અમદાવાદના ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ છે. ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં કિશન નામના માલધારી યુવકનું મૃત્યુ થયુ હતુ. ગુરૂવાર સવારથી આ મામલે ધંધુકામાં પરિસ્થિતિ વણસેલી જોવા મળી રહી છે. માલધારી યુવક કિશનની હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા માહોલ…

વિકાસની રફ્તાર ધરાશાયી !

ગુજરાત મોડેલને સમગ્ર વિશ્વની સામે ખુબ સુંદર રીતે હંમેશા રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના વિકાસના ઉદાહરણ પણ હંમેશા આપવામાં આવે છે. ગુજરાતના વિકાસની ગાથાને રજૂ કરીને દિલ્હીની ગાદી સુધી પહોંચી શકાય એ વાત પણ સૌ જાણે છે. ગુજરાતના ગામડે ગામડે…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share