નારીયેળ તેલથી સ્કીન પર લાવો પાર્લર જેવો ગ્લો
નારીયેળ તેલનો ઉપયોગ બધાના ઘરમાં થતો જ હોય છે. નારીયેળ તેલ કે જેને આપણે કોપરેલ પણ કહીએ છીએ તે તમારા વાળની સંભાળ રાખવા માટે ઉત્તમ માનવામાં આવે છે, દક્ષિણ ભારતમાં તો તેનો ઉપયોગ ખાવાના તેલ તરીકે પણ થતો હોય છે….