sunny leone bikini looks
Lifestyle

Sunny Leone નો બિકીની લૂક જોઈ તમારી આંખો વિશ્વાસ નહીં કરે !

સ્વભાવિક વાત છે કે, અભિનેત્રી સન્ની લિયોનીના બિકીની લૂક્સ બધાથી હટી ને કંઈક અલગ જ હશે. તે જે આઉટફિટને પહેરી લે છે તેમાં તે હમેંશા બોલ્ડ જ દેખાતાં હોય છે અને વાત હોય બિકીનીની તો તે બધા પર ભારે પડે છે. સમુદ્ર લહેરોમાં તે કોઈ જલપરી કરતા સહેજેય ઓછી આંકી શકાય તેમ નથી. સન્નીની ફ્લોરલ પ્રિન્ટેડ બિકીની વાળી તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઇ રહી છે. આ તસવીરમાં તે હાઈ વેસ્ટ બોટમ તેની બોડીને વધારે ટોન્ડ દેખાઈ રહ્યા છે જે જોઈને ખબર પડે છે કે તે પોતાની ફિટનેસ પર કેટલું ધ્યાન આપે છે. આ બિકીની પર સન્નીના કાળા રંગના શેડ્સ અને પિંક લિપ્સ પરફકેટ લૂક આપી રહ્યા હોય તેવું દેખાય છે.

બ્લુ સ્ટ્રીપ્સ વાળી આ બિકીની ઓછી સ્ટાઇલિશ નથી. આ બિકીની પર બ્લુના વિવિધ શેડ્સ દેખાઈ રહ્યા છે. તે જ સમયે, તેનું હિપસ્ટર બોટમ અને સ્ટ્રેપી ટોપ એકદમ ટ્રેન્ડી છે. સની લિયોને આ બિકીની પર એક જ રંગના સનગ્લાસ સાથે આ લુક કમ્પ્લિટ દેખાય છે.

આ બર્ગન્ડી બિકીનીમાં રેતી પર પડેલી સની લિયોનીને કોઈ ફિલ્ટરની જરૂર નથી. આ બર્ગન્ડી બિકીની મોનોકિની સ્ટાઇલમાં છે અને કમર પર મોટો કટ દેખાય છે. સનીએ લોબન અને બ્લેક સનગ્લાસ સાથે લુકમાં કમ્પ્લીટ દેખાય છે. સનીના બિકીની કલેક્શનમાંથી આ સૌથી સુંદર બિકીની છે. તેની કમર પરનો ગોલ્ડન બ્રોચ તેને વધુ ખાસ બનાવી રહ્યો છે.

એવું કેવી રીતે બની શકે કે સની લિયોન બીચ પર હાજર હોય અને પોતાની સ્ટાઈલનો જાદુ ફેલાવતી ન હોય ! તે ઘણીવાર બીચ પર સનગ્લાસ પહેરીને જોવા મળે છે. તેણે આ પીચ બિકીની પર બ્લેક શેડ્સ પણ પહેર્યા છે. આ બિકીનીમાં તે ખુલ્લા વાળમાં પણ જોવા મળી રહી છે. આ ફોટો તેના માલદીવ વેકેશનનો છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share