memes on budget 2022
India

Budget 2022:  આ કોઈ રીત છે ભીખ માંગવાની? બજેટ પર સોશિયલ મીડિયા પર બન્યા Funny Memes

નાણામંત્રી નિર્મલા સીતારામન જયારે બજેટ વાંચી રહ્યા હતા ત્યારે ટ્વીટર અને સોશિયલ મીડિયા પર #Budget2022  ટ્રેન્ડ થઇ રહ્યું હતું. બજેટ પૂર્ણ થવાની સાથે જ સોશિયલ મીડિયા પર ફની મિમ્સ બનવા લાગ્યા છે અને વાઈરલ થઇ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર સૌથી વધારે સવાલ “મિડલ ક્લાસને મળી ઓછી રાહત”, ક્રિપ્ટો કરન્સી પર 30 ટકા ટેક્સ અને ઇન્કમ ટેક્ષ સ્લેબ પર નહિ થયેલા બદલાવ પર સવાલ ઉઠી રહ્યા છે. ઘણા યુઝર્સે બનાવેલા મિમ્સ તો વાઈરલ થઇ રહ્યા છે.  આવો તો નજર કરીએ થોડાક Funny Memes પર..

https://twitter.com/Amaaatya/status/1488413245249449984
https://twitter.com/chitra_fanclub/status/1488399155672195074
https://twitter.com/Massakali_/status/1488408738700881921

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share