gujarati actors joined bjp
Gujarat

ગુજરાતી કલાકારોએ ધારણ કર્યો કેસરિયો, જાણો કયા કલાકારો ભાજપમાં જોડાયા?

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇ ધમધમાટ ચાલુ થઇ ગયો છે. રાજ્યમાં રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવીને મતદારોને અત્યારથી જ આકર્ષવાના પ્રયાસો શરુ કરી દીધા છે. બુધવારે રાજ્યના વિવિધ કલાકારો ભાજપમાં જોડાયા હતા. ભક્તિ કુબાવત, મમતા સોની, ફાલ્ગુની રાવલ,સ્મિત પંડ્યા, આકાશ ઝાલા, હેમાંગ દવે સહિતના કલાકારો ભાજપમાં જોડાયા હતા.

Image
અભિનેત્રી ભક્તિ કુબાવતને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું
Image
અભિનેતા પ્રશાંત બારોટને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું
Image
અભિનેત્રી મમતા સોનીને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું
Image
જાણીતા નિર્માતા હેતલ ઠક્કરને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું
Image
જાણીતા દિગ્દર્શક સની કુમારને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું
Image
જાણીતા એન્કર ફાલ્ગુની રાવલને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું
Image
અભિનેત્રી જ્યોતિ શર્માને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું
Image
અભિનેત્રી કામિની પટેલને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share