gujarat board exam dates declared
Gujarat Main

ધોરણ 10 અને ધોરણ 12ની પરિક્ષાની તારીખ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 માટે પરિક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. 28 માર્ચથી 12 એપ્રિલ સુધી પરિક્ષા યોજાશે. આ વખતે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે.

નોંધનીય છે કે, આ વર્ષે ધોરણ-10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે, જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવામાં આવશે.

રાજ્યમાં ત્રીજી લહેરની આશંકા સાથે કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો હતો. રાજ્યમાં વધતાં રાજકીય મેળાવડા, લગ્નની સીઝન વગેરેના કારણે દિવાળી બાદથી કોરોનાના કેસ વધ્યા હતા. જેથી સરકાર દ્વારા ધો. 10 તથા 12 બોર્ડ અને ધો. 9થી 11ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયા સુધી પાછળ લઈ જવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે હવે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા 14ને બદલે 28 માર્ચથી શરૂ થશે.

સમગ્ર કાર્યક્રમ આ મુજબ છે :

10 th Board Exam Schedule
10 th Board Exam Schedule

12th  Board Exam Schedule
12th Board Exam Schedule

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share