Listen Article
Getting your Trinity Audio player ready...
|
શનિવારથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે નડિયાદનાં કોલેજ રોડ પર આવેલું શ્રી માઈપીઠ અંબા આશ્રમ અને પરિસરમાં આવેલું શ્રી અંબિકા માઈ મંદિર દિવ્ય રોશનીથી જળહળી ઉઠ્યું છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું પણ મંદિરમાં આયોજન કરવામાં આવ્યું છે.
સંપૂર્ણ કાર્યક્રમની વિગતો આ મુજબ છે
આ સાથે જ મંદિરનો 34મો પાટોત્સવ 10મી એપ્રિલ,2022નાં રોજ સવારે 9 થી 12 કલાકે યોજાશે જયારે મહા આરતી 12.30 કલાકે યોજાશે.
×