World

પુતિન પાસે 43 વિમાનો, 7000 કાર અને સોનાના ટોયલેટ ; સંપત્તિમાં એલોન મસ્ક કરતાં આગળ છે રશિયન પ્રમુખ!

69 વર્ષીય પુતિન વૈભવી જીવન જીવે છે. અનેક લોકો કહે છે કે તેઓ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે. ‘સૌથી અમીર’ કોણ છે તે જાણી શકાયું નથી,

વિશ્વની નજર ભારતના આગામી પગલા પર, અમેરિકાને સમર્થન જોઈએ છે, પરંતુ રશિયાએ સાથ નિભાવવાની કરી અપીલ

અમેરિકા ઈચ્છે છે કે યુક્રેન મુદ્દે ભારત તેની પડખે ઊભું રહે, પરંતુ રશિયાએ ભારત સાથેની તેની જૂની મિત્રતાનો ઉલ્લેખ કર્યો છે.

રશિયાની તાકાત વધારી રહ્યું છે ચીન સાથેની ગેસ ડીલ, જાણો કેવી રીતે?

વાસ્તવમાં થોડા દિવસો પહેલા રશિયાએ ચીન સાથે સમજૂતી કરી હતી. આ અંતર્ગત રશિયા આગામી 30 વર્ષ સુધી ચીનને ગેસ આપશે.

યુક્રેનમાં ફસાયેલા 256 વિદ્યાર્થીઓને લઇ આજે રાત્રે વિમાન દિલ્હી પરત ફરશે,કિવથી દિલ્હી માટે વધુ ત્રણ ફ્લાઈટ ચાલશે

ભારતે આ વિશેષ મિશન માટે 200થી વધુ સીટર ડ્રીમલાઈનર B-787 એરક્રાફ્ટ તૈનાત કર્યા છે. આ ફ્લાઇટ યુક્રેનના ખાર્કિવથી 256 ભારતીય વિદ્યાર્થીઓ સાથે દેશ પરત ફરશે.

યુક્રેન સરહદ પર તૈનાત છે રશિયાના 40 ટકા સૈનિકો,અમેરિકાનો દાવો

એક યુએસ સંરક્ષણ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે યુક્રેનની સરહદ પર 40 ટકાથી વધુ રશિયન સૈનિકો હવે હુમલો કરવાની સ્થિતિમાં છે

પાકિસ્તાને જનતા પર ઝીંક્યો પેટ્રોલ બોમ્બ, ભાવ વધારા મુદ્દે ઇમરાન ખાન સામે વિરોધ પ્રદર્શન

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) સરકારને પેટ્રોલિયમ ઉત્પાદનોમાં વધારાને કારણે વિવાદ સર્જાયો  છે. સ્થાનિક મીડિયાએ ગુરુવારે અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાનમાં પેટ્રોલની વધતી કિંમતોને કારણે મધ્યમ વર્ગનું જીવન મુશ્કેલ બની ગયું છે. મંગળવારે ઈમરાન ખાનની સરકારે ‘પેટ્રોલ બોમ્બ’ ફેંક્યો…

Ukraine સરહદ પર પૂર્ણ થયો સૈન્ય અભ્યાસ,પરત ફરી રહી છે સેનાએ, રશિયાએ કરી જાહેરાત

યુક્રેન પર રશિયન હુમલાનો ખતરો હવે ટળી ગયો છે. રશિયા તરફથી એક નિવેદન આવ્યું છે કે ક્રિમીઆમાં તેની સૈન્ય કવાયત સમાપ્ત થઈ ગઈ છે

Canada માં 50 વર્ષ પછી Emergency Act લાગૂ, PM ટ્રુડોના પિતાએ જ કર્યો પહેલો ઉપયોગ

કેનેડામાં ટ્રકર્સનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે. આવી સ્થિતિમાં, કેનેડામાં ભાગ્યે જ ઉપયોગમાં લેવાતો ઇમરજન્સી એક્ટ લગભગ 50 વર્ષ પછી લાગૂ કરવામાં આવ્યો છે. સરકારના આદેશનું પાલન ન કરવા બદલ જેલ અને US $80,000ના દંડની જોગવાઈ પણ છે. વિરોધીઓ કોવિડ…

પ્રેગનન્સીમાં વધુ બોલ્ડ દેખાઈ સિંગર રિહાના,રિવીલિંગ ડ્રેસમાં પોઝ આપીને ઇન્ટરનેટ પર છવાયો જાદુ

વર્લ્ડ ફેમસ સિંગર રિહાના અત્યારે પ્રેગનન્સીના દિવસોને લઈ ચર્ચામાં છે. તે બોયફ્રેન્ડ Asap Rocky ના બાળકની માતા બનવા જઈ રહી છે. રિહાનાને ફેશન આઇકોન કહેવામાં આવે છે

વધતો તણાવ : યુક્રેનને લઇને રશિયાની જીદનો અર્થ, ખતરાનું એલાર્મ સમય પર જ સાંભળી લે દુનિયા…

યુક્રેનનો ઘટનાક્રમ વૈશ્વિક સ્તરે એલાર્મની ઘંટડી વગાડી રહ્યો છે. લગભગ 100,000 રશિયન સૈનિકો યુક્રેનની સરહદ પર ઉભા છે અને યુએસ સૈન્ય સૂત્રોને આશંકા છે કે રશિયા યુક્રેન પર હુમલો કરવા જઈ રહ્યું છે. યુક્રેનમાં રહેતા અમેરિકી નાગરિકોને અમેરિકી સરકાર દ્વારા…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share