World

પુતિનની કથિત ગર્લફ્રેન્ડ તરીકે ફેમસ, કોણ છે આ સુંદર મહિલા?

અંગત જીવનમાં પુતિન ખૂબ જ રોમેન્ટિક હોવાનું કહેવાય છે. લગભગ એક દાયકાથી, તેનું નામ એલિના કાબેવા સાથે સંકળાયેલું છે. તે જિમ્નાસ્ટ છે.

યુક્રેન-પોલેન્ડ સરહદ પર BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકોએ લોકોની સેવા કરી તેમની આંતરડી ઠારી

રશિયાના આક્રમણને કારણે ત્રસ્ત યુક્રેનમાંથી જીવ બચાવીને પોલેન્ડમાં આવી ચૂકેલા ભારતીયોની સેવામાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકો દિવસ-રાત જોડાઈ ગયા છે.

રશિયા યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલમાં વધુ પાંચ ટકા મોંઘુ થયું,ભારત પર પડશે અસર

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે અને તેની સાથે જ કાચા તેલની કિંમતમાં પણ આગ લાગી છે

કિવમાં હવે એકપણ ભારતીય નહીં, વતન વાપસી માટે આગામી ત્રણ દિવસમાં 26 પ્લેન ભરશે ઉડાન

સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે આગામી ત્રણ દિવસમાં 26 ફ્લાઈટ ચલાવવામાં આવશે અને તેના દ્વારા યુક્રેનના પડોશી દેશો રોમાનિયા, પોલેન્ડ અથવા હંગેરીમાંથી ભારતીયોને પરત લાવવામાં આવશે.

યુક્રેનના ખાર્કિવમાં ગોળીબારી દરમિયાન ભારતીય વિદ્યાર્થીનું મોત વિદેશ મંત્રાલયે કરી પુષ્ટિ

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, “દુઃખ સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે આજે સવારે ખાર્કિવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે.

રશિયાની સામે યુક્રેન છે બહાદુર,સ્પષ્ટ રીતે દેખાય છે આ મેપમાં

યુક્રેનના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર હવે એક થ્રેડ શેર કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે કેવી રીતે યુક્રેન રશિયા કરતાં નાનું હોવા છતાં મજબૂત રીતે લડી રહ્યું છે.

‘બાબા વેંગા’ની વધુ એક ભવિષ્યવાણી સાચી પડશે? આ રશિયા વિશે કહેવામાં આવ્યું હતું

બાબા વેંગા સમગ્ર વિશ્વમાં તેમની આગાહીઓ માટે પ્રખ્યાત હતા. તેમની ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ હતી, પરંતુ ઘણી વખત તે ખોટી પણ સાબિત થઈ હતી

લગ્નના 30 વર્ષ બાદ પુતિનના છૂટાછેડા, બે દીકરીઓ,રહસ્યોથી ભરપૂર છે અંગત જીવન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પરિવાર વિશે બહુ ઓછી માહિતી સામે આવી છે. અહેવાલો સૂચવે છે કે તેમની 2 પુત્રીઓ છે

રશિયા યુક્રેન યુદ્ધ: બિડેનની સ્પષ્ટતા, ઝેલેન્સ્કીનો રાષ્ટ્રવાદ અને પુતિનની વ્યૂહરચના ઘણા રહસ્યો છુપાયેલા છે

ત્રીજી માહિતી ઇટાલી સહિત તમામ દેશો દ્વારા યુક્રેનને સૈન્ય અને આર્થિક સહાયતાની છે. યુરોપે પણ રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવામાં ઝડપથી વધારો દર્શાવવાનું શરૂ કર્યું છે.

યુક્રેનમાં યુદ્ધ વચ્ચે સર્જાઈ ઓક્સિજનની અછત, WHOએ વ્યક્ત કરી આશંકા

WHO એ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે યુક્રેનમાં કોરોના દર્દીઓ સિવાય નવજાત શિશુઓ, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને પણ સમયાંતરે ઓક્સિજનની જરૂર પડી શકે છે.

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share