World

કોરોના મહામારીના ફેઝમાંથી બહાર લઇ જઈ રહ્યું છે ઓમિક્રોન : EU ડ્રગ નિયામક

વિશ્વભરમાં ઓમિક્રોનના વધતા જતા કેસોની વચ્ચે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓમિક્રોન વેરિઅન્ટનો ફેલાવો કોવિડ રોગચાળાને સ્થાનિક રોગ તરફ લઈ જઈ રહ્યો છે. યુરોપિયન યુનિયન (EU) ના ડ્રગ રેગ્યુલેટરે મંગળવારે જણાવ્યું હતું કે ઓમિક્રોન સ્ટ્રેઇનનો ફેલાવો કોવિડને એક સ્થાનિક…

ન્યૂયોર્કના એપાર્ટમેન્ટમાં ભીષણ આગ , 9 બાળકો સહિત 19ના મોત

અમેરિકાના ન્યૂયોર્ક રવિવારે બ્રોન્ક્સમાં એક રહેણાંક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. રોઇટર્સના અહેવાલ મુજબ આ અકસ્માતમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. મૃતકોમાં 9 બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ પર કાબુ…

એક યુનિવર્સિટી એવી જ્યાં મળે છે ખાવા, પીવા અને રહેવાની ડિગ્રી, તમે પણ લેવા માંગો છો એડમિશન ?

કેટલાક લોકો ભારતમાં રહીને પોતાનુ ભણવાનું પૂરૂ કરે છે તો કેટલાક લોકો વિદેશ જઇને પોતાની ડિગ્રી મેળવે છે. વિદેશની વાત કરવામાં આવે તો વિદેશમાં અનેક એવી ડિગ્રી આપવામાં આવે છે જે ભારતમાં નથી હોતી. વિદેશોમાં કેટલાય એવા કોર્સ છે જેના…

લોકશાહી દેશો માટે ખતરો,ચીને ઇંટરનેટને બનાવ્યું યુધ્ધનું મેદાન

પોતાની વિસ્તારવાદી અને આક્રમક વિચારધારા માટે ચીન સમગ્ર વિશ્વમાં કુખ્યાત છે, તેવામાં વિશ્વભરમાં એક ખતરનાક પડકાર બનતો ચીન પારંપરિક યુધ્ધની જગ્યાએ વર્ચ્યુઅલ યુધ્ધ લડી રહ્યું છે. ચીનના આ યુધ્ધનું સૌથી મોટું હથિયાર ફેસબુક, ટ્વીટર સહિત સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ છે….

2022માં કોરોનાનો થશે અંત પણ કંડીશન એપ્લાય…

WHO ( વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન )ના પ્રમુખ ડો. ટેડ્રસ અધનોમે જણાવ્યું છે કે 2022 કોરોનાની મહામારીનું છેલ્લું વર્ષ હોઇ શકે છે. પરંતુ તેના માટે વિક્સીત દેશોએ પોતાની વેક્સીન બીજા દેશોને ઉપલબ્ધ કરાવવી પડશે. ડો.અધનોમે વધુમાં જણાવ્યું કે કોરોના વાયરસ ત્રીજા…

ચીનમાં કોરોના વકર્યો, ફરી લોકડાઉનની સ્થિતી ! લોકો ઘરોમાં કેદ

વિશ્વમાં કોરોનાએ ફરી આંતક ફેલાવવાનું શરૂ કર્યું છે અને વિશ્વના અનેક દેશોની સ્થિતી બદ થી બદતર થવા લાગી છે. હજારો લાખોની સંખ્યામાં કોરોનાથી લોકો સંક્રમિત થઇ રહ્યા છે. કોરોનાની શરૂઆત જે દેશથી થઇ હતી ત્યાં પણ પરીસ્થીતી વિકટ બની રહી…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share