World

કોવિડ-19: રશિયામાં ઓમિક્રોનનો નવો અને વધો ઘાતક પ્રકાર સામે આવ્યો, બેઇજિંગના બારમાંથી કોરોના ફેલાયો, 166 સંક્રમિત…

રશિયામાં ઓમિક્રોનનું નવું સબ-વેરિઅન્ટ જોવા મળ્યું છે, જે અન્ય વેરિઅન્ટ્સ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. BA.4 અત્યાર સુધી મળેલા ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ કરતાં વધુ ખતરનાક છે. રશિયામાં સ્વાસ્થ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી. રોસ્પોટ્રેબનાડઝોરમાં સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર એપિડેમિયોલોજીના…

Twitter ખરીદવાનું Elon Musk નું સપનું સાકાર, 43 અરબ ડોલરની ઓફરને બોર્ડ દ્વારા મંજૂરી

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કનું Twitter ખરીદવાનું સપનું સાકાર થતું જોવા મળી રહ્યું છે. ટેસ્લાના સીઇઓએ અમેરિકન માઇક્રોબ્લોગિંગ સાઇટને $43 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી હતી.

સામે આવ્યું “બુચા નરસંહાર”નું સત્ય, ઇન્ટરનેશનલ કોર્ટને કહ્યું- નિષ્પક્ષ તપાસની જરૂર, યુક્રેન બન્યું અપરાધનું સ્થળ

યુક્રેને રશિયન સેના પર બુચા શહેરમાં નરસંહારનો આરોપ મૂક્યો (યુક્રેનમાં બુચા નરસંહાર). ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના ચીફ પ્રોસીક્યુટર કરીમ ખાને

World

PM બનતાની સાથે જ શાહબાઝ શરીફે આલાપ્યો કાશ્મીર રાગ, કહ્યું- ભારત સાથે સારા સંબંધો ઈચ્છી રહ્યા છીએ પરંતુ…

શાહબાઝ શરીફે, પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે ચૂંટાયા પછીના તેમના પ્રથમ ભાષણમાં, કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનો મુદ્દો ઉઠાવ્યો.

ઈમરાન ખાન આઉટ, શાહબાઝ બનશે નવા PM; જાણો પાકિસ્તાનની રાજકીય ઉથલપાથલ વિશે 10 મોટી વાતો

પાકિસ્તાનમાં છેલ્લા ઘણા દિવસોથી રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. પાકિસ્તાની સંસદમાં ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થયું.

કોરોના મહામારીની સમાપ્તિ એ હજુ ઘણી જ દૂર : WHO

કોરોના વાયરસ હજુ ખતમ થયો નથી. આ વાયરસ દર ચાર મહિને એક નવા વેરિએન્ટના રૂપમાં આવી જાય છે. આ મામલે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિઓ ગુટેરેસ(Antonio Guterres) ફરી ચેતવણી આપી છે. એમણે કહ્યું-મહામારી હજુ ખતમ થઇ નથી કારણ કે દુનિયાભરમાં રોજ…

શ્રીલંકામાં વિદ્યાર્થીઓ દ્વારા કર્ફ્યુનું ઉલ્લંઘન, પોલીસે વોટર કેનન અને ટિયર ગેસ સેલ છોડ્યાં, જાણો મહત્વના 10 પોઇન્ટ

શ્રીલંકાના શહેર કેન્ડીમાં સેંકડો વિદ્યાર્થીઓએ શ્રીલંકાના આર્થિક સંકટના વિરોધમાં સરકાર દ્વારા લાદવામાં આવેલા સપ્તાહના કર્ફ્યુનું ઉલ્લંઘન કર્યું હતું.

ઈમરાન ખાનનું યોર્કર? અવિશ્વાસ પ્રસ્તાવ રદ, ત્રણ મહિનામાં ચૂંટણી યોજાશે; પાકિસ્તાનના રાજકીય સંકટ વિશે 5 મોટી બાબતો

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ રવિવારે વડાપ્રધાન ઈમરાન ખાનની સલાહ પર નેશનલ એસેમ્બલી ભંગ કરી દીધી હતી. આની થોડી મિનિટો પહેલા

અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા ઇમરાન ખાનનું શક્તિ પ્રદર્શન, રેલીમાં હજારો લોકો જોડાયા

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલાં ઇસ્લામાબાદમાં એક વિશાળ રેલીમાં હાજરી આપે છે. રવિવારે યોજાયેલી આ રેલીમાં હજારો લોકો એકઠા થયા હતા.

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે US પ્રમુખ બાઈડને પોલેન્ડમાં નાટો સૈનિકો સાથે પિઝ્ઝા પાર્ટી કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ખુલ્લો પડકાર આપતા, યુક્રેનની સરહદથી લગભગ 80 કિલોમીટર દૂર પોલેન્ડના શહેર રેજજોવમાં પહોંચ્યા હતા. બાઈડને ત્યાં તહેનાત નાટોનાં સૈનિકો સાથે મુલાકાત કરી હતી. બાઈડને સૈનિકો સાથે પિઝા પાર્ટી કરી અને સેલ્ફી પણ લીધી…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share