News

પીયૂષ જૈનના ઘરેથી મળેલા નાણા મુદ્દે નિર્મલા સીતારમણે શું કહ્યું?

ઉત્તર પ્રદેશના પરફ્યુમના વેપારી પીયૂષ જૈનના ઘરે ટેક્સના દરોડાએ રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે. જ્યારે વિપક્ષ આ કાર્યવાહીને રાજકીય પ્રેરિત ગણાવી રહ્યો છે, કેટલાક પક્ષો પીયૂષ જૈન અને તેમની પાસેથી જપ્ત કરાયેલી રોકડ ભાજપની હોવાનું જણાવી રહ્યા છે. નાણાપ્રધાન નિર્મલા…

રોકડ રૂપિયા ઉપાડવાથી લઈને જૂતા ચંપલ ખરીદવા નવા વર્ષથી થશે મોંઘા, જાણો શું થશે ફેરફાર

નવું વર્ષ આવી ગયું છે અને નવા વર્ષની સાથે નવા ફેરફારો દેખાઈ રહ્યા છે. નવા વર્ષના પહેલા મહિનાથી તમને ઘણા ફેરફારો જોવા મળશે. જાન્યુઆરી, 2021ની પહેલી તારીખથી ઘણા ફેરફારો થઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. સૌથી…

નોરા ફતેહી કોરોના પોઝિટિવ; બોલી ઘણાં દિવસથી બેડ પર પડી છું.

નોરા ફતેહી ભૂતકાળમાં ઘણા કાર્યક્રમોમાં જોવા મળી હતી અને તે ઘણી જગ્યાએ ફોટોશૂટ કરાવતી પણ જોવા મળી હતી. તેનું લેટેસ્ટ ગીત ડાન્સ મેરી રાની રિલીઝ થયું હતું અને તેણે તેને જોરદાર પ્રમોટ પણ કર્યું હતું. પરંતુ હવે નોરા ફતેહીને લઈને…

પ્રધાનમંત્રી મોદીની કાનપુર રેલીમાં સપા દ્વારા તોફાનો ભડકાવવાનો પ્રયાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કાનપુર મેટ્રોનો શુભારંભ કરાવ્યો હતો. આ દરમિયાન તેમણે એક વિશાળ જનસભા પણ સંબોધિત કરી હતી. રેલીના થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં સમાજવાદી પાર્ટીના કેટલાક નેતાઓ એક ગાડીમાં તોડફોડ…

PM મોદીના કાફલામાં 12 કરોડની Mercedes-Maybach S650 Guard નો સમાવેશ, જાણો ફીચર્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલામાં નવી મર્સિડીઝ કારનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક અહેવાલ મુજબ તેમની પાસે તેમના કાફલાના ભાગ રૂપે મર્સિડીઝ-મેબેક S650 ગાર્ડ બુલેટપ્રૂફ સહિત અનેક સુવિધાઓથી સજ્જ કારનો સમાવેશ થયો છે. જેને રેન્જ રોવર વોગ અને ટોયોટા લેન્ડ ક્રુઝરથી…

નીતિ આયોગે ચોથી વખત હેલ્થ ઇન્ડેક્સ જાહેર કર્યો, જાણો ગુજરાત કયા ક્રમે

નીતિ આયોગે ચોથી વખત હેલ્થ ઇન્ડેક્ષ બહાર પાડ્યો છે. આ હિસાબે મોટા રાજ્યોમાં સ્વાસ્થ્ય સુવિધાઓના મામલે કેરળ સૌથી ટોચ પર છે, જ્યારે ઉત્તર પ્રદેશ છેલ્લા સ્થાને છે. આ સતત ચોથી વખત છે કે કેરળ એકંદર પ્રદર્શનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર…

રાજ્ય સરકાર 35 લાખ તરુણોને આપશે વેક્સિન!

કોરોના મહામારીએ વિશ્વને ભરડામાં લીધી અને આ મહામારી સામે આખુ વિશ્વ ઘુંટણીયે પડ્યું. સાવ અચાનક આવેલી મહામારી અને આ બિમારીને સમજવામાં વૈજ્ઞાનિકોએ એડીચોટીનું જોર લગાવી દીધું. પ્રાથમિક તબક્કે કોરોના મહામારીને સમજવા પ્રયાસો કરવામાં આવ્યા ત્યારે એજ વાત સમજાઇ કે કોરનાના…

વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2022 પૂર્વે પાંચમી કડીના અંતે 96 MoU કરવામાં આવ્યાં

વાયબ્રન્ટ સમિટની આગામી 10 મી એડીશનના પૂર્વાધરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યના ઉદ્યોગ વિભાગે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે વિવિધ ક્ષેત્રોમાં સૂચિત રોકાણો માટેના MOU કરવાનો ઉપક્રમ શરૂ કર્યો છે.  આ સોમવારે તદઅનુસાર પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ અન્વયે પાંચમી કડીમાં…

પંજાબમાં બેઠકની વહેંચણીને લઇ અમિત શાહને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ

પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કૅપ્ટન અમરિન્દર સિંહે સોમવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપા અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી હતી. સોમવારે તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બેઠક વહેંચણીના કરારને…

નવા કૃષિ કાયદાનો સંકેત : અમે કૃષિ કાયદા પરત ખેંચ્યા છે પરંતુ લાંબી છલાંગ સાથે પાછા આવીશું

મોદી સરકાર કૃષિ કાયદો લાવી અને દેશના ખેડૂતો તેના વિરોધમાં આવ્યા, અને એક વર્ષથી પણ વધુ સમય સુધી કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો…ખેડૂતોની સામે સરકારે પોતાનો નિર્ણય ફેરવ્યો અને ત્રણ કૃષિ કાયદાને રદ કર્યો. ખેડૂતો આ નિર્ણયને પોતાની મોટી જીત…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share