News

UP : ફિલ્મી સ્ટાઇલમાં યુવતીની માંગમાં સિંદૂર લગાવી, શારીરિક સંબંઘો બાંધીને યુવક ફરાર…

લખનઉથી લગ્નની લાલચ આપીને બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો છે. છોકરીએ જણાવ્યું કે તે યુવકને કોલેજમાં મળી હતી. જ્યારે તેણે તેના પર લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેણે ના પાડી. ઉત્તર પ્રદેશની…

બીજેપી અને કોંગ્રેસે ઉત્તરાખંડને બરબાદ કર્યું, આ વખતે જનતા પાસે આમ આદમી પાર્ટી છે વિકલ્પ : અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે શનિવારે પોતાની વાતમાં જણાવ્યું હતું કે તેમણે ગોવા અને ઉત્તરાખંડના લોકોને અપીલ કરી છે કે એકવાર આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમતની સરકાર બનાવીને જોવે. તમે ઉત્તરાખંડમાં ભાજપને 10 વર્ષ, કોંગ્રેસને 10…

મધ્યપ્રદેશ ટનલ દુર્ઘટના : કાટમાળ નીચે દબાયેલા 7 મજૂરોને બચાવી લેવાયા, બચાવકાર્ય ચાલુ

મધ્યપ્રદેશના કટનીમાં નર્મદા વેલી પ્રોજેક્ટ ટનલમાં થયેલા અકસ્માતમાં ફસાયેલા સાત મજૂરોને બચાવી લેવાયા છે. કટની કલેક્ટર પ્રિયંક મિશ્રાએ જણાવ્યું કે જે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે શનિવારે ટનલનો એક ભાગ તૂટી…

CM યોગીના ‘યુપી બનશે કેરળ’ નિવેદનને ભાજપનું સમર્થન, કહ્યું ઘણા મામલામાં કેરળ બિહારથી પાછળ…

કેરળ પર યુપીના સીએમ યોગી આદિત્યનાથના નિવેદનનું ભાજપે સમર્થન કર્યું છે. કેરળ બીજેપીના ઉપાધ્યક્ષ કેએસ રાધાકૃષ્ણન સીએમ યોગીની ટિપ્પણીના સમર્થનમાં આવ્યા હતા. તેમણે કહ્યું કે કેરળમાં અન્ય રાજ્યોની સરખામણીમાં માથાદીઠ દારૂનું સેવન અને અપરાધ દર સૌથી વધુ છે. તમને જણાવી…

IPL 2022 : Mega Auctionમાં સામેલ 10 ખેલાડીઓ કોણ? આવો જાણીએ એ માર્કી ખેલાડીઓને…

IPL ઓક્શનના પહેલા દિવસે પ્રથમ 10 માર્કી ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. , હરાજીમાં 10 ફ્રેન્ચાઈઝી કુલ 590 ખેલાડીઓ માટે બોલી લગાવશે. બેંગ્લોરમાં 2 દિવસમાં યોજાનારી મેગા ઓક્શનમાં વિશ્વભરમાંથી 590 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. આઈપીએલની હરાજીમાં દિગ્ગજ ખેલાડીઓની મૂળ કિંમત 2…

ત્રિપુરાના મુખ્યમંત્રીએ કહ્યું, ”કોંગ્રેસના સફાયા માટે રાહુલની અજ્ઞાનતા જવાબદાર”

રાહુલ ગાંધી પર પ્રહાર કરતા ત્રિપુરાના સીએમએ કહ્યું કે તેઓ પૂર્વોત્તર રાજ્યોને ભૂલી ગયા છે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ પણ તેમના ટ્વીટમાં પૂર્વોત્તર ક્ષેત્રનો ઉલ્લેખ ન કરવા બદલ ગાંધીની ટીકા કરી હતી. ત્રિપુરાના મુખ્ય પ્રધાન બિપ્લબ કુમાર દેબે…

STOCK MARKET : શેરબજાર ખુલતા જ તુટ્યુ, સેન્સેક્સ 880 પોઇન્ટ ગગડ્યો નિફ્ટી 17400 નીચે

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર ખુલતાની સાથે જ હંગામો મચી ગયો હતો. છેલ્લા ત્રણ દિવસથી ટ્રેડિંગમાં સતત વૃદ્ધિ પર બ્રેક લગાવવામાં આવી હતી. બીએસઈ સેન્સેક્સ કારોબારની શરૂઆતમાં 650 પોઈન્ટ ઘટીને 58,275ના સ્તરે ખુલ્યો હતો. આ ઘટાડો ચાલુ છે અને…

સંઘ પ્રમુખ ભાગવતે કહ્યું, હિન્દુઓની તાકાત સામે કોઇ ટકી નહીં શકે, તેઓ કોઇની વિરુધ્ધ પણ નથી

આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું છે કે હિંદુઓની શક્તિ એવી છે કે તેમની સામે કોઈ ટકી શકતું નથી. આ સાથે તેમણે ભારપૂર્વક કહ્યું કે હિંદુ સમુદાય કોઈની વિરુદ્ધ નથી. સંઘ પ્રમુખે બુધવારે હૈદરાબાદમાં 11મી સદીના સંત રામાનુજાચાર્યની સહસ્ત્રાબ્દી જન્મજયંતિ સમારોહને…

‘જવાહરલાલ નહેરૂએ ગોવાને વધુ 15 વર્ષ ગુલામ રહેવા કર્યું મજબૂર, ન કરી સૈન્ય કાર્યવાહી’ : PM મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ અને પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે આ વર્ષ ગોવા મુક્તિના 60 વર્ષનો સમયગાળો છે. સરદાર પટેલે જે રીતે હૈદરાબાદ અને જૂનાગઢ માટે વ્યૂહરચના બનાવી…

હિજાબ વિવાદ : કર્ણાટકના સીએમએ આપ્યા ત્રણ દિવસ સ્કૂલ કોલેજ બંધ રાખવાનો આદેશ, હાઇકોર્ટમાં બુધવારે ફરી સુનાવણી

કર્ણાટકની શાળા કોલેજોમાં હિજાબ પહેરવાના વિવાદને લઈને મંગળવારે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટમાં સરકારના એડવોકેટ જનરલ અને હિજાબ પહેરીને સ્કૂલ-કોલેજમાં પ્રવેશ મેળવવા માંગતી યુવતીઓના એડવોકેટ તરફથી દલીલો કરવામાં આવી હતી. આ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે મંગળવારની સુનાવણી પૂરી…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share