Main

વિજય દિવસ : 13 દિવસ પણ નહોતું ટકી શક્યું પાકિસ્તાન, ભારત સામે પડ્યું હતું ઘુંટણીયે

16 ડિસેમ્બર 1971 એક એવી ઐતિહાસિક તારીખ છે જેને વિજય દિવસ તરીકે યાદ રાખવામાં આવે છે. બરાબર 50 વર્ષ પહેલા આજના દિવસે જ ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને ધૂળ ચટાડી હતી. આ એક એવુ યુધ્ધ હતુ જે ભારત પર પાકિસ્તાન દ્રારા…

મહિલાઓના લગ્નની ઉંમર 18 થી વધારીને 21 વર્ષ કરવામાં આવશે, કેબીનેટમાં પ્રસ્તાવ મંજૂર

દિકરીઓના લગ્ન માટેની ઉંમર 18 થી વધારીને 21 વર્ષ કરવાની તૈયારી કરી દેવાઇ છે. સૂત્રોથી મળતી માહિતી મુજબ, પ્રસ્તાવને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આના માટે સરકાર હાલના કાયદામાં સંશોધન કરશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટ 2020ના…

પેપરલીક થવાનો સિલસિલો ક્યારે જઈને અટકશે?

માત્ર 186 જગ્યાઓ માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા હેડ ક્લાર્કની લેખિત પરિક્ષા રવિવારે યોજાઇ હતી. માત્ર 186 જગ્યાઓ સામે 2 લાખ લોકોએ અરજી કરી હતી

ધાર્મિક નગરી કાશીની થઇ કાયાકલ્પ, બાબા વિશ્વનાથના દર્શન કરવા બન્યા સરળ

કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 માર્ચ 2019ના રોજ કર્યો હતો. એક અધ્યાદેશના આધારે ઉત્તર પ્રદેશ સરકારે મંદિર ક્ષેત્રને વિશિષ્ટ ક્ષેત્ર ઘોષિત કર્યું હતું. જેના બાદ આસપાસના…

અમદાવાદનું હેરિટેજ ફૂડ 200 વર્ષ પછીયે આજે જીવંત છે !

અમદાવાદની સ્થાપના 26મી ફેબ્રુઆરી, 1411ના રોજ બાર બાવા, ચાર અહમદ અને એક માણેકનાથ બાવાની હાજરીમાં પહેલી ઈંટ મુકાઈ હતી. અમદાવાદ ત્યારથી લઈને આજે લોકોમાં ખૂબ જ પ્રિય રહેલું છે. અમદાવાદ ભારતનું સૌથી પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી છે. આ બિરુદ એટલે…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share