Main

અમર જવાન જ્યોતિને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની જ્યોત સાથે વિલીન કરવામાં આવશે

અમર જવાન જ્યોતિની મશાલને ગુરુવારે આયોજિત કરવામાં આવેલા એક કાર્યક્રમમાં પ્રજ્વલિત જ્યોતિનું વિલીનીકરણ કરવામાં આવશે.

પેગાસસનો ઉપયોગ કરી રહેલા ઇઝરાયલી નાગરિકોને ટાર્ગેટ બનાવી રહી છે પોલીસ

ઇઝરાયેલી બિઝનેસ મીડિયા સાઇટ કેલ્કલિસ્ટની તપાસ પ્રમાણે ઇઝરાયેલી પોલીસે કથિત રીતે NSO જૂથના વિવાદાસ્પદ પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરીને રાજકારણીઓ અને કાર્યકરો સહિત ઇઝરાયેલી નાગરિકોના વોરંટ વિનાના ફોનને ઇન્ટરસેપ્ટ કર્યા હતા. ટાર્ગેટ બનાવવામાં આવેલા લોકોમાં સ્થાનિક મેયર, ભૂતપૂર્વ વડા પ્રધાન બેન્જામિન…

વાર પલટવાર : ભાજપમાં ગાબડુ પાડનાર સપાના પરિવારમાંથી અપર્ણા યાદવ ભાજપમાં સામેલ

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના અઠવાડિયા બાકી છે અને એક પછી એક રાજકારણની નવી તસવીરો સામે આવી રહી છે.  સમાચાર એવા છે કે , સમાજવાદી પાર્ટીને આજે મોટો ઝટકો લાગ્યો છે. મુલાયમ સિંહની નાની વહુ અપર્ણા યાદવ ભાજપમાં જોડાઈ…

મહેશ સવાણીનું આપમાંથી રાજીનામું, ભાજપમાં જોડાઈ શકે તેવી પ્રબળ સંભાવના

આમ આદમી પાર્ટીને સોમવારે બીજો એક રાજકીય ઝટકો લાગ્યો છે. વિજય સુવાળા બાદ મહેશ સવાણીએ રાજીનામું આપી દીધું છે. તેઓ હવે માત્ર સમાજ સેવા પર ધ્યાન કેન્દ્રિત કરશે તેવું કહેવાઈ રહ્યું છે તો બીજીબાજુ તેઓ ભાજપમાં પણ જોડાઈ શકે છે…

અસમાનતાનું નેટવર્ક : ગત વર્ષે ભારતમાં 40 અબજોપતિ વધ્યા, ગરીબો બમણા થયા!

વિશ્વના 10 સૌથી ધનિક લોકોની સંપત્તિ $700 બિલિયનથી વધીને $1.5 ટ્રિલિયન થઈ ગઈ છે. એટલે કે, તેમની સંપત્તિ દરરોજ સરેરાશ 1.3 બિલિયન ડોલરના દરે વધી હતી.

વિજય સુવાળા હવે ભાજપના થયાં, સીઆર પાટિલની હાજરીમાં કેસરિયો કર્યો ધારણ

વિજય સુવાળા આખરે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલની હાજરીમાં તેઓએ કમલમ ખાતે કેસરિયો વિધિવત રીતે ધારણ કર્યો હતો.  તેમની સાથે 100 જેટલા સમર્થકો પણ હાજર રહ્યા હતા. વિજય સુવાળાએ કમલમ ખાતે પત્રકાર પરિષદને…

બજેટ સત્ર 2022: 31 જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર, સીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે

સંસદીય બાબતોની કેન્દ્રીય સમિતિએ સંસદના બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી અને બીજો તબક્કો 14 માર્ચથી 8 એપ્રિલ સુધી બોલાવવાની ભલામણ કરી છે. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના બંને ગૃહોના સભ્યોને સંબોધન સાથે થશે. સત્ર 8 એપ્રિલ…

તો ભારતીય બનશે UK ના PM, બોરિસ જ્હોન્સન પર રાજીનામાનો દબાવ, ઋષિ સુનક સૌથી આગળ

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનની મુશ્કેલીઓ વધી રહી છે. વર્ષ 2020 માં, કોરોના મહામારી દરમિયાન લાદવામાં આવેલા લોકડાઉનને કારણે, ડાઉનિંગ સ્ટ્રીટના ગાર્ડનમાં પાર્ટી કરવા માટે તેમના પર રાજીનામાનું દબાણ (યુકેના પીએમ બોરિસ જોન્સોને કોણ બદલી શકે છે) વધી રહ્યું છે. વિપક્ષ…

UP Election માટે ભાજપ આજે 175 ઉમેદવારોના નામ સાથે જાહેર કરી શકે છે યાદી

ભારતીય જનતા પાર્ટી (BJP) ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આજે (14 જાન્યુઆરી) તેની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. જણાવી દઈએ કે યુપીના ઉમેદવારોની પસંદગી માટે ગુરુવારે દિલ્હીમાં યોજાયેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં આ નામો પર મહોર લગાવવામાં આવી હતી….

બંગાળમાં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 7ના મોત, 45 ઘાયલ

પશ્ચિમ બંગાળના જલપાઈગુડી પાસે ટ્રેન ગુરુવારે અકસ્માત થયો હતો. અહીં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે અને લગભગ 45 લોકો ઘાયલ થયા છે. કેન્દ્રીય રેલવે…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share