Main

શસ્ત્રોના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ પગલું, હવે ભારત વિદેશથી 101 પ્રકારના સૈન્ય હથિયારો નહીં ખરીદે

હથિયારોના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની દિશામાં એક પગલું ભરતા, ભારતે આવા 101 હથિયારોની યાદી બહાર પાડી છે, જે વિદેશથી આયાત કરવામાં આવશે નહીં.

દેશમાં XE વેરિઅન્ટની દસ્તક, જાણો કેટલો ઘાતક છે આ નવો વાયરસ

કોરોનાનું નવું વેરિઅન્ટ XE XE જેણે ચીનમાં ખળભળાટ મચાવ્યો છે અને જેના કારણે ચીને 26 મિલિયનથી વધુ લોકોને શાંઘાઈમાં કેદ કર્યા છે,

રાજ્ય સરકારનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય : એક્ઝાટકે શિક્ષકોનાં બદલીના નિયમમાં કર્યો ફેરફાર

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના શિક્ષણનું હિત, શિક્ષકોનું હિત તથા વહીવટીતંત્રનું હિત જળવાય એ

વનરક્ષકની ચાલુ પરીક્ષાએ પેપર સોશિયલ મીડિયામાં વાઇરલ, પેપર લીક થયું કે ફૂટ્યું હોવાની સંભાવના

મહેસાણાના ઉનાવા શ્રી નાગરિક મંડળ સેન્ટર ઉપર યોજાયેલી વન રક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. પરીક્ષા શરૂ થાય તે પહેલાં નાગરિક મંડળના લેટર પેડ ઉપર પ્રશ્નપત્રના જવાબ ફરતા થયા હોવાની આશંકા છે.

ભારતનો નિકાસમાં કીર્તિમાન 400 બિલિયન ડોલરની નિકાસ કરી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં કહ્યું

ભારતે ગયા અઠવાડિયે 400 અબજ ડોલર એટલે કે 30 લાખ કરોડ રૂપિયાના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કર્યો હતો. આ અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી બાબત છે.

દેશના ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્ર્રપતિએ ગુજરાત વિધાનસભા સંબોધિત કરી, રામનાથ કોવિંદે કહ્યું; ગુજરાત સાથે વર્ષ 1970થી સંબંધ છે

ઈતિહાસમાં પ્રથમ વખત દેશના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત વિધાનસભાના સદસ્યોને સંબોધિત કરવામાં આવ્યા હતાં. વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ સ્વાગત પ્રવચન આપીને રાષ્ટ્રપતિને વિધાનસભા

ધોરણ એક અને ધોરણ બેમાં અંગ્રેજી વિષય ફરજિયાત કરાશે, શિક્ષણમંત્રી જિતુ વાઘાણીની જાહેરાત

ગુજરાત વિધાનસભામાં શિક્ષણ વિભાગની વર્ષ ૨૦૨૨-૨૩ની માંગણીઓ પરની ચર્ચા માટે શિક્ષણમંત્રી અંદાજપત્રીય પ્રવચન આપ્યું હતું. તેમણે આ સમયે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ધોરણ 1 અને 2માં અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે. જેનો આગામી શૈક્ષણિક વર્ષથી અમલ કરાશે. શિક્ષણમંત્રીની જાહેરાત…

પંજાબ નેશનલ બેંકમાં વધુ એક લોન ફ્રોડનો મામલો સામે આવ્યો, રૂ. 2,060 કરોડની છેતરપિંડી

પંજાબ નેશનલ બેંક (PNB)માં વધુ એક લોન ફ્રોડનો મામલો સામે આવ્યો છે. આ લોન છેતરપિંડી 2060 કરોડ રૂપિયાની છે. સોમવાર, 15 માર્ચે, બેંકે IL&FS તમિલનાડુ પાવર કંપની લિમિટેડ (ITPCL) ના NPA ખાતામાં રૂ. 2,060 કરોડની છેતરપિંડીનો અહેવાલ આપ્યો હતો. બેંકે…

વડાપ્રધાન મોદીએ GMDC ગ્રાઉન્ડમાં પંચાયત મહાસંમેલનમાં કર્યું સંબોધન, જાણો શું કરી મીઠી ટકોર

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ગુજરાત પંચાયત મહાસંમેલનમાં જનપ્રતિનિધિઓને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતએ ગાંધી અને સરદારની ભૂમિ છે. પૂજ્ય બાપુએ હંમેશા ગ્રામીણ વિકાસ અને આત્મનિર્ભરતાની વાત કરી છે. આપણે જયારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એરપોર્ટથી કમલમ સુધી ભવ્ય રોડ શૉ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાત પ્રવાસ પર પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. આજે…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share