India

રાજ ઠાકરેને ઝાટકો : ‘મસ્જિદોમાં લાઉડસ્પીકર’ના નિવેદન બાદ MNSના ઘણા મુસ્લિમ પદાધિકારીઓએ પાર્ટી છોડી

રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ને મોટો ઝટકો લાગ્યો છે. પુણેમાં MNSના ઘણા મુસ્લિમ નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

આતંકીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, 24 કલાકમાં આતંકીઓએ 3 હુમલા કર્યા

કાશ્મીરી પંડિતોની હિજરતનો મુદ્દો હેડલાઇન્સમાં છવાયેલો છે ત્યારે આતંકવાદીઓએ એક ભયાનક ઘટનાને અંજામ આપ્યો છે. કાશ્મીરના શોપિયાં જિલ્લામાં

રેલ્વે મુસાફરો માટે ખરાબ સમાચાર, આ ટ્રેનોનું ભાડું 50 રૂપિયા વધવા જઈ રહ્યું છે, જાણો વિગતો

ડીઝલ એન્જિન પર ચાલતી ટ્રેનોમાં લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોને હવે વધુ ભાડું વસૂલવામાં આવશે. આ વધારાનું ભાડું 15 એપ્રિલથી ટિકિટ બુકિંગ

નાશિક પાસે મોટી ટ્રેન દુર્ઘટના : પવન એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, હેલ્પલાઈન નંબર જાહેર

મહારાષ્ટ્રમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. આ અકસ્માત નાશિક પાસે થયો હતો. મળતી માહિતી મુજબ, રવિવારે બપોરે નાશિક નજીક લોકમાન્ય તિલક-જયનગર એક્સપ્રેસ (પવન એક્સપ્રેસ પવન એક્સપ્રેસ) ટ્રેનના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. રેલવેએ આ જાણકારી આપી. રેલ્વેએ…

પંજાબે જેને મત આપ્યો છે તે આ પરિવર્તન નથી; નવજોત સિદ્ધુએ AAP પર પ્રહારો કર્યા

કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ શુક્રવારે આમ આદમી પાર્ટી (AAP) ને કથિત વિડિયો પર એક નજર નાખવા કહ્યું જેમાં એક કોંગ્રેસ કાર્યકરને કથિત રીતે પંજાબના પટિયાલાના સનોરમાં નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો.

The Kashmir Files ના ઉપરાષ્ટ્ર્રપતિ એમ વેંકૈયા નાયડુએ કર્યા વખાણ

વિવેક અગ્નિહોત્રી દિગ્દર્શિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર વધી રહેલી ચર્ચા વચ્ચે, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ ફિલ્મના રાજનીતિકરણ પર સવાલ ઉઠાવ્યા છે કારણ કે તેઓ દાવો કરે છે કે ધ કાશ્મીર ફાઇલ્સ હકીકતો દર્શાવે છે. એક કોન્ફરન્સમાં બોલતા, નાયડુએ વિપક્ષી…

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશ ખબર : મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો, 1 જાન્યુઆરી,2022થી લાગૂ

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોમાં DA (DA-Dearness Allowance) એટલે કે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

પંજાબમાં શિક્ષણને લઇ મહત્વનો નિર્ણય : CM ભગવંત માને ખાનગી શાળાઓના ફી વધારા પર લગાવી રોક

જાબમાં સત્તા સંભાળ્યા બાદ સીએમ ભગવંત માને શાળા શિક્ષણને લઈને બે મોટા નિર્ણયો લીધા છે. તેમના પ્રથમ નિર્ણયમાં તેમણે ખાનગી શાળાઓની ફી વધારા પર પ્રતિબંધ મૂક્યો છે,

દેશનું એક એવું રેલવે સ્ટેશન કે જ્યાં સ્ટેશન માસ્ટરથી સુરક્ષા ગાર્ડ સુધીની તમામ જવાબદારીઓ સાંભળે છે મહિલાઓ

આ દેશનું પહેલું રેલ્વે સ્ટેશન છે જે મહિલાઓ દ્વારા સંચાલિત થાય છે. આ ખાસિયતોના કારણે તેનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ચૂક્યું છે.

MI Vs DC : દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઇન્ડિયનને ચાર વિકેટે હરાવ્યું, આ ખેલાડી બન્યો જિતનો હીરો

આ મેચમાં પંતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું હતું.

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share