India

નાગાલેન્ડના કોહિમામાં 14 નાગરિકોના મોત પર શા કારણે થઇ રહ્યું છે વિરોધ પ્રદર્શન?

નાગા સ્ટુડન્ટ્સ ફેડરેશન (NSF) એ આજે ​​શહેરમાં માર્યા ગયેલા નાગરિકો માટે ન્યાય અને વિવાદાસ્પદ AFSPA (આર્મર્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ) ને રદ કરવાની માંગ સાથે એક વિશાળ વિરોધનું આયોજન કર્યું હતું.

જે ભૂમિ પર રાહુલ ગાંધીએ અદાણી પર કર્યા પ્રહાર, ત્યાં જ ગેહલોત કેબિનેટે ફાળવી 1600 હેક્ટર જમીન

કિતને ચહેરે લગે હૈ ચહેરો પર,ક્યા હકીકત હૈ ઔર સિયાસત ક્યા.. રાજકારણ અને રાજકારણીઓને સમજવા ખુબ મુશ્કેલ છે. તેમની કથની અને કરણીમાં હંમેશા અંતર જોવા મળે. જેના પર તે આક્ષેપ કરે અને જે મુદ્દાઓ તે રાજકારણના મંચ પર બનાવે ને…

મહિલાઓના લગ્નની ઉંમર 18 થી વધારીને 21 વર્ષ કરવામાં આવશે, કેબીનેટમાં પ્રસ્તાવ મંજૂર

દિકરીઓના લગ્ન માટેની ઉંમર 18 થી વધારીને 21 વર્ષ કરવાની તૈયારી કરી દેવાઇ છે. સૂત્રોથી મળતી માહિતી મુજબ, પ્રસ્તાવને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આના માટે સરકાર હાલના કાયદામાં સંશોધન કરશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટ 2020ના…

ગ્રુપ કેપ્ટન વરુણસિંહનું નિધન, હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયા હતાં ઘાયલ

તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું બેંગ્લુરુ ખાતે સારવાર દરમિયાન નિધન થયું છે. 8 ડિસેમ્બરના રોજ, CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બિપિન રાવત, તેમની પત્ની સહિત 13 લોકોના મોત થયા…

શ્રીનગરમાં આંતકી હુમલો, બે જવાન શહીદ, 12 ઘાયલ

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા અટકવાનું નામ નથી લઇ રહ્યા. ઘુષણખોરી કરવાની હરકત હોય કે કાશ્મીરની શાંતિ ડહોળવાનો પ્રયાસ હોય કે આતંકીઓ હુમલાની ઘટના તે અટકતી જ નથી. આ પ્રકારના આતંકીઓના કૃત્યોને રોકવાના ભરપૂર પ્રયાસો નિરંતર કરવામાં પણ આવે જ છે….

21 વર્ષ બાદ ભારતમાં ’21માં પ્રવેશ્યો મિસ યુનિવર્સનો તાજ,જાણો કોના નામે?

21 વર્ષ બાદ આજનો દિવસ ફરી એકવાર ગૌરવ અપાવનારો દિવસ બની રહ્યો. ભારતની હરનાઝ સંધુએ મિસ યુનિવર્સ 2021નો એવોર્ડ પોતાને નામે કર્યો છે અને વિશ્વફલક પર ભારતનું માન વધાર્યું છે. 70મા મિસ યુનિવર્સ બ્યુટી પેજન્ટનું આયોજન ઇઝરાયેલમાં કરવામાં આવ્યું હતું….

મતદારોના મન સુધી પહોચવા માટેના રાજકીય પક્ષોના નારા !

રાજકીય પાર્ટીઓના ચૂંટણી ટાણે વહેતા મુકાતા સૂત્રો, નારા પણ ક્યારેક પાર્ટીને લોકજીભે ચઢાવવામાં, લોકોના માનસપટ પર છવાઇ જવામાં મોટો ભાગ ભજવી જાય છે

ધાર્મિક નગરી કાશીની થઇ કાયાકલ્પ, બાબા વિશ્વનાથના દર્શન કરવા બન્યા સરળ

કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 માર્ચ 2019ના રોજ કર્યો હતો. એક અધ્યાદેશના આધારે ઉત્તર પ્રદેશ સરકારે મંદિર ક્ષેત્રને વિશિષ્ટ ક્ષેત્ર ઘોષિત કર્યું હતું. જેના બાદ આસપાસના…

ભારતમાં સૌથી વધુ લોકપ્રિય પાસવર્ડ કયો છે?

ભારતમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં પ્રેમના નામ અને શબ્દો ખૂબ જ લોકપ્રિય છે. પાસવર્ડ માટે અંગ્રેજીમાં લવ શબ્દો જેવા કે ‘iloveyou’, ‘sweeheart’, ‘lovely’, ‘sunshine’ પણ એકદમ સામાન્ય છે.

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share