India

રોકડ રૂપિયા ઉપાડવાથી લઈને જૂતા ચંપલ ખરીદવા નવા વર્ષથી થશે મોંઘા, જાણો શું થશે ફેરફાર

નવું વર્ષ આવી ગયું છે અને નવા વર્ષની સાથે નવા ફેરફારો દેખાઈ રહ્યા છે. નવા વર્ષના પહેલા મહિનાથી તમને ઘણા ફેરફારો જોવા મળશે. જાન્યુઆરી, 2021ની પહેલી તારીખથી ઘણા ફેરફારો થઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. સૌથી…

નોરા ફતેહી કોરોના પોઝિટિવ; બોલી ઘણાં દિવસથી બેડ પર પડી છું.

નોરા ફતેહી ભૂતકાળમાં ઘણા કાર્યક્રમોમાં જોવા મળી હતી અને તે ઘણી જગ્યાએ ફોટોશૂટ કરાવતી પણ જોવા મળી હતી. તેનું લેટેસ્ટ ગીત ડાન્સ મેરી રાની રિલીઝ થયું હતું અને તેણે તેને જોરદાર પ્રમોટ પણ કર્યું હતું. પરંતુ હવે નોરા ફતેહીને લઈને…

બચપન કા પ્યાર ફેમ સહદેવનો માર્ગ અકસ્માત, ગંભીર ઈજાગ્રસ્ત

છત્તીસગઢનો સહદેવ તેના વર્ગખંડમાં ગાયેલા ગીત બચપન કા પ્યારથી રાતોરાત ફેમસ થઇ ગયો. તેનો આ ગીતનો વીડિયો સોશીયલ મીડિયા પર વાયરલ થયો અને લોકોના મોઢે આજ ગીત સાંભળવા મળતુ હતું, સોશીયલ મીડિયામાં સહદેવ વાયરલ થયો અને રાતોરાત સોશીયલ મીડિયા સન્સેશનલ…

ક્યારે અટકશે દહેજનું દુષણ?

21મી સદીમાં પ્રવેશી ગયા છતા હજુ અનેક સામાજિક દુષણો પ્રવર્તમાન જોવા મળે છે. સમાજમાં અનેક એવી બદીઓ હજી પણ જોવા મળે છે કે સમાજની વરવી વાસ્તવિકતાના દર્શન કરાવે છે. મેટ્રો શહેર કહેવાતા અમદાવાદમાં એક લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો…

પ્રધાનમંત્રી મોદીની કાનપુર રેલીમાં સપા દ્વારા તોફાનો ભડકાવવાનો પ્રયાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કાનપુર મેટ્રોનો શુભારંભ કરાવ્યો હતો. આ દરમિયાન તેમણે એક વિશાળ જનસભા પણ સંબોધિત કરી હતી. રેલીના થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં સમાજવાદી પાર્ટીના કેટલાક નેતાઓ એક ગાડીમાં તોડફોડ…

PM મોદીના કાફલામાં 12 કરોડની Mercedes-Maybach S650 Guard નો સમાવેશ, જાણો ફીચર્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલામાં નવી મર્સિડીઝ કારનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક અહેવાલ મુજબ તેમની પાસે તેમના કાફલાના ભાગ રૂપે મર્સિડીઝ-મેબેક S650 ગાર્ડ બુલેટપ્રૂફ સહિત અનેક સુવિધાઓથી સજ્જ કારનો સમાવેશ થયો છે. જેને રેન્જ રોવર વોગ અને ટોયોટા લેન્ડ ક્રુઝરથી…

ભારતમાં સતત વધી રહ્યા છે ઓમિક્રોનના કેસ, 24 કલાકમાં 781 કેસ નોંધાયા

ભારતમાં કોરોના વાયરસનો નવા પ્રકાર ‘ઓમિક્રોન’ના દર્દીઓની સંખ્યા વધીને 781 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 9,195 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 302 દર્દીઓના મોત થયા છે. હાલમાં દેશમાં 77 હજારથી વધુ કોવિડ દર્દીઓની સારવાર…

રિલાયન્સ ગ્રુપનું જલ્દી બદલાઈ શકે છે નેતૃત્વ, કોણ હશે નવા ઉત્તરાધિકારી?

મુકેશ અંબાણીએ તેમના પિતા ધીરુભાઈ અંબાણી પાસેથી રિલાયન્સ ગ્રુપની કમાન સંભાળી હતી. હવે 64 વર્ષના મુકેશ અંબાણીએ તેમના પિતાના જન્મદિવસ પર આયોજિત કાર્યક્રમમાં ઉત્તરાધિકાર સોંપવાની પ્રક્રિયા શરૂ કરવાની માહિતી આપી હતી. તેમને બે પુત્રો આકાશ અને અનંત અને એક પુત્રી…

ઉત્તરપ્રદેશ ચૂંટણીના ધમધમાટ વચ્ચે સમજીએ જ્ઞાતિના સમીકરણને!

ઉત્તર પ્રદેશની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચુક્યું છે, અને રાજકીય પક્ષોએ ઉત્તર પ્રદેશને કબજે કરવા માટે કવાયત પણ તેજ કરી દીધી છે. આમ પણ ઉત્તર પ્રદેશ એક એવું રાજ્ય છે જેના માટે કહેવામાં આવે છે કે જે યુપીની જનતાના…

નીતિ આયોગે ચોથી વખત હેલ્થ ઇન્ડેક્સ જાહેર કર્યો, જાણો ગુજરાત કયા ક્રમે

નીતિ આયોગે ચોથી વખત હેલ્થ ઇન્ડેક્ષ બહાર પાડ્યો છે. આ હિસાબે મોટા રાજ્યોમાં સ્વાસ્થ્ય સુવિધાઓના મામલે કેરળ સૌથી ટોચ પર છે, જ્યારે ઉત્તર પ્રદેશ છેલ્લા સ્થાને છે. આ સતત ચોથી વખત છે કે કેરળ એકંદર પ્રદર્શનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share