HOI Exclusive

બજેટ 2022: દેશના આવા સાત નાણા મંત્રી, જેમણે વડાપ્રધાનથી રાષ્ટ્રપતિ સુધીની સફર નક્કી કરી

કેન્દ્રીય નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ બજેટ નિર્મલા સીતારમણનું ફુલ ટાઈમ મહિલા નાણામંત્રી તરીકેનું ચોથું અને 2014માં તેઓ સત્તામાં આવ્યા ત્યારથી નરેન્દ્ર મોદી સરકારનું 10મું બજેટ હશે. પરંતુ શું તમે દેશના આવા નાણા…

16 વર્ષના ક્રિકેટ કરિયરમાં આ ભારતીય બોલરે નથી ફેંક્યો એક પણ No ball

ક્રિકેટની રમતમાં બેટ્સમેનની ભૂમિકા એટલી જ હોય ​​છે જેટલી બોલરની હોય છે. જ્યાં બેટ્સમેનનું કામ આ રમતમાં રન બનાવવાનું છે. તે જ સમયે, બોલર રન પર લગામ લગાવીને બેટ્સમેનને આઉટ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ દરમિયાન ક્યારેક બોલરથી ભૂલો…

2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ એક્શન મોડમાં ! કેટલાક જુના તો કેટલાક નવા જોગીઓના સંપર્કમાં…

ગુજરાતની રાજકીય ભૂમિ પર ઘણા સમયથી કોંગ્રેસ પોતાના લપસતા જઇ રહેલા પગ ફરી જમાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે પણ 27 27 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસને સફળતા નથી મળી રહી. સરકારને ઘેરવાથી લઇને, આંદોલનોનો ઉપયોગ અને નેતૃત્વ પરિવર્તન સુધીના ઉપાયો ગુજરાત કોંગ્રેસે…

ગેસ ચેમ્બરમાં રાખવામાં આવી છે ભારતના બંધારણની અસલ નકલ, અહીં બધું સરળ શબ્દોમાં સમજો

ભારત દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ ઉજવે છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. આ વર્ષે ભારતીયો 26મી જાન્યુઆરીએ તેમનો 73મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છે. ભારત વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશોમાંનો એક છે. દેશની આઝાદી પછી, ભારતની…

ભારતનો રાષ્ટ્રધ્વજ ક્યારે અને કોણે બનાવ્યો, જાણો ત્રિરંગાના દરેક રંગનો અર્થ

ભારત તેનો 73મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. લાલ કિલ્લાથી લઈને દેશભરની સરકારી કચેરીઓ અને અન્ય ઘણી જગ્યાએ, લોકો આ અવસર પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને ભારત માતા અને ત્રિરંગાને સલામી આપે છે. આપણો ત્રિરંગો વિશ્વમાં ભારતની ઓળખનું પ્રતિક છે. ભારતીય રાષ્ટ્રધ્વજ…

રાજકોટના રાજકારણમાં ગરમાવો : અંડરબ્રિજ લોકાર્પણ પત્રિકામાંથી વિજય રૂપાણીનું નામ કપાયું

રાજકોટ એ સૌરાષ્ટ્ર્નું અતિ મહત્વનું શહેર તો છે જ પણ રંગીલા રાજકોટનો વિસ્તાર અને વિકાસ ન માત્ર રાજકોટને પણ સૌરાષ્ટ્રની જનતા માટે પણ અતિ મહત્વનો પુરવાર થતો હોય છે. એજ રીતે રાજકોટ એ સૌરાષ્ટ્રના રાજકારણનું પણ મહત્વનું કેન્દ્ર પુરવાર થતુ…

UP Elections માં BJP Vs SP : આ વખતે કયું દળ કોની સાથે, કોની કેટલી તાકાત?

ભાજપ સાથે અપના દળ (એસ) અને નિષાદ પાર્ટી છે, સપા સાથે આરએલડી, એસબીએસપી, અપના દળ (કે) અને મહાન દળ જેવી પાર્ટીઓ છે.

પેગાસસનો ઉપયોગ કરી રહેલા ઇઝરાયલી નાગરિકોને ટાર્ગેટ બનાવી રહી છે પોલીસ

ઇઝરાયેલી બિઝનેસ મીડિયા સાઇટ કેલ્કલિસ્ટની તપાસ પ્રમાણે ઇઝરાયેલી પોલીસે કથિત રીતે NSO જૂથના વિવાદાસ્પદ પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરીને રાજકારણીઓ અને કાર્યકરો સહિત ઇઝરાયેલી નાગરિકોના વોરંટ વિનાના ફોનને ઇન્ટરસેપ્ટ કર્યા હતા. ટાર્ગેટ બનાવવામાં આવેલા લોકોમાં સ્થાનિક મેયર, ભૂતપૂર્વ વડા પ્રધાન બેન્જામિન…

હૃદયથી લઈને ચામડી સુધી,મેડિકલ સાયન્સે ડુક્કરના અંગોથી બચાવ્યો દર્દીનો જીવ

અમેરિકામાં ડોક્ટરોની ટીમે એક ચમત્કાર કર્યો છે. આ ટીમે 57 વર્ષના માણસમાં જીનેટિકલી-મોડીફાઈડ ડુક્કરનું હૃદય સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે.

જીવનમાં વધુ સંબંધો જરૂરી નથી, સ્વામી વિવેકાનંદની જયંતિ પર વાંચો તેમના શ્રેષ્ઠ 12 વિચાર

12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મતિથી છે. પોતાના વિચારોથી લોકોની જીવનને રોશન કરવાવાળા સ્વામિ વિવેકાનંદનો જન્મ વર્ષ 1863માં કોલકાતામાં થયો હતો. આ દિવસને યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આજે તેમના કેટલાક વિચારો જણાવીશું જે જીવન જીવવાની સરળ રીત અને…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share