HOI Exclusive

Happy Birthday Amdavad !

26મી ફેબ્રુઆરી,1411ના રોજ અમદાવાદની પહેલી ઈંટ બાર બાવા, ચાર અહમદ અને એક માણેકનાથ બાવાની હાજરીમાં માણેક બુરજ ખાતે બપોરે 1.20 કલાકે મુકાઈ હતી

ગુજરાતના રાજકારણમાં ફરી પાટીદાર પોલીટીક્સની એન્ટ્રી !

2022 વિધાનસભાની ચૂંટણીનો માહોલ હવે ગુજરાતની ભૂમિ પર અનુભવાઇ રહ્યો છે. આમ પણ ચૂંટણી વિધાનસભાની હોય, રાજ્યસભાની કે પછી પંચાયતની.. રાજકીય પક્ષોની સક્રિયતા ચૂંટણીઓમાં વધી જ જતી હોય છે. રાજકારણની આ સર્વસામાન્ય તાસીરથી ગુજરાતનું રાજકારણ પણ કેમ બાકાત હોય વળી!…

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ Jayrajsinh Parmar નો પહેલો Exclusive Interview

ગુજરાત કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને સ્પષ્ટ વકતા એવા જયરાજસિંહ પરમારે પક્ષની સિસ્ટમની કંટાળીને રાજીનામું આપી દીધું છે.

‘5 વર્ષ, 28 બેંકો, 23,000 કરોડની લોન’: ABG શિપયાર્ડે કેવી રીતે કર્યું ‘ભારતનું સૌથી મોટું બેંક કૌભાંડ’

દેશના બેંકિંગ ઈતિહાસનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે. તેણે નીરવ મોદી અને વિજય માલ્યા જેવા ભાગેડુ ઉદ્યોગપતિઓના ‘કૌભાંડો’ પણ પાછળ છોડી દીધા છે

પુલાવામાં હુમલા બાદ નોકરી છોડી1.15 લાખ કિમી યાત્રા કરી 144 શહીદોના ઘરની માટી ચઢાવી શીરે

14 ફેબ્રુઆરી 2019 ના રોજ પુલવામા હુમલા વિશે જાણ્યા પછી ઉમેશ ગોપીનાથે નોકરી છોડી દીધી અને શહીદોના પરિવારોને મળવાનું અને તેમના ઘરની બહારથી માટી એકત્રિત કરવાનું નક્કી કર્યું.

HoI Analysis : દીપક ચહરને ધોની કરતા વધુ રૂપિયા કેમ મળ્યા? શું હર્ષલ પટેલ સિરાજ કરતા સારો છે?

IPL 2022 સીઝન પહેલા બેંગલુરુમાં 12 ફેબ્રુઆરી (શનિવાર)ના રોજ ખેલાડીઓની હરાજી શરૂ થઈ હતી. બે દિવસીય હરાજીના પહેલા દિવસે 10 ખેલાડીઓએ 10 કરોડ કે તેથી વધુની કમાણી કરી હતી. તેમાં દીપક ચાહર, હર્ષલ પટેલ અને ઈશાન કિશન છે. ચહરને તેની…

લતા મંગેશકર – સૂર , શબ્દ અને લયના મહાયોગની પ્રાણ પ્રતિષ્ઠા કરવાવાળો સ્વર…

લતાજીને અનેક રીતે યાદ કરવામાં આવે છે અને રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે તેને કેટલા એવોર્ડ મળ્યા. હું કહીશ કે તેમને કોઈ એવોર્ડ નથી મળ્યો, તેઓ એવોર્ડને મળ્યા છે. શબ્દના બ્રહ્મ સ્વરૂપની સ્થાપના કરનાર અવાજે આ જગતમાં પોતાનું કાર્ય…

દુષ્કર્મની વઘતી ઘટનાઓના મૂળમાં પોર્ન સાઇટનું વધી રહેલુ દૂષણ જવાબદાર !

આજકાલ સતત બળાત્કારની ઘટનાઓ વધી રહી છે, અને મહિલાઓ સતત અસુરક્ષીત થઇ રહી છે. ગુનાખોરીના જે આંકડા સામે આવે છે આપણા દેશમાં તે કોઇને પણ ચિંતામાં મુકી દેનારા બની રહ્યા છે. બળાત્કારની ઘટનાઓ જે બની રહી છે તેમાં દેશમાં અને…

હમ ‘આપ’ કે હે કોન ?

2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બચ્યા છે અને અત્યારથી જ જાણે ચૂંટણી માટેના સોગઠા ગોઠવાઇ રહ્યા હોય તેવો માહોલ જામવા લાગ્યો છે. ગુજરાતની રાજકીય જમીન પર ઘણા લાંબા સમયથી એટલે કે 27 – 27 વર્ષથી ભાજપ એકહથ્થુ શાસન…

World Wetlands Day જાણો શા કારણે ઊજવવામાં આવે છે? શું છે ઈતિહાસ?

આ દિવસ વેટલેન્ડ્સ અને પૃથ્વી પર તેઓ ભજવતી ભૂમિકા વિશે વૈશ્વિક સ્તરે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુસર World Wetlands Day ઉજવવામાં આવે છે.

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share