Food & Travel

સાબુદાણા સફરજનની ખીરને મીઠાઈમાં બનાવો, હાડકાં મજબૂત થશે

સ્વાદિષ્ટ સાબુદાણા-એપલ ખીર. કેસર, ડ્રાયફ્રૂટ્સ અને સમારેલા સફરજનના ટુકડા સાથે સર્વ કરો. જો તમે ઈચ્છો તો તેને ઠંડુ પણ સર્વ કરી શકો છો.

કોકોનટ મિલ્ક શેક પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધશે, ત્વચા પણ સુધરશે, આ રીતે તૈયાર કરો

તમે બનાના શેક, મેંગો શેક ઘણી વખત પીધો હશે, પરંતુ હવે કોકોનટ શેક બનાવીને પીવો. તે ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ છે. નારિયેળ-મિલ્ક શેક પીવાથી ત્વચામાં વધારો થવાની સાથે રોગપ્રતિકારક શક્તિ વધે છે. કોકોનટ મિલ્ક શેક ટેસ્ટી રેસીપીઃ નારિયેળમાં પોષક…

બે મિનિટમાં તૈયાર થતી મેગી બે રૂપિયા થઇ મોંઘી, નવા ભાવ આજથી થશે લાગૂ

મેગીને મોંઘવારી નડી છે.બે મિનિટમાં તૈયાર થતી મેગી બે રૂપિયા મોંઘી થવા પામી છે. મેગી બનાવનારી કંપની નેસ્લે ઈન્ડિયાએ નાના પેકેટની કિંમત વધારીને 14 રુપિયા કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિન્દુસ્તાન યૂનીલિવર (HUL) અને નેસ્લેએ ચા, કોફી અને દૂઘની…

Types Of Raisins: જાણો કઇ કિસમિસ ખાવાથી સ્વાસ્થ્યને થાય છે વધુ ફાયદા…

કિસમિસ એક એવું ડ્રાય ફ્રુટ છે જેનો ઉપયોગ વિવિધ વાનગીઓના સ્વાદ અને ગાર્નિશિંગ માટે થાય છે. પરંતુ શું તમે જાણો છો કે કિસમિસ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આપણામાંના મોટા ભાગના લોકો કાળી અથવા ભૂરી કિસમિસ…

Viral Video: બજારમાં આવી ગયો લાડુ શેક, વાઇરલ વિડીયો જોઇ ચોંકી ઉઠ્યા બધા…

સોશિયલ મીડિયા પર, લોકો એક કરતા વધુ ફૂડ રેસિપી દર્શાવે છે. ખાવા-પીવાના વીડિયો હંમેશા વાયરલ થતા રહે છે. આજે પણ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ લાડુ શેક બનાવી રહ્યો…

ઉનાળામાં દિવસની શરૂઆત કરો ફ્રૂટ સલાડથી, જાણો કેવી રીતે બનાવશો?

ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આ સિઝનમાં સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું જરૂરી છે. ઉનાળામાં સ્વાસ્થ્યને લઈને થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો બીમાર થવાનું જોખમ રહે છે.

આ છે છ હેલ્ધી સુપરફૂડ્સ ,જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય, નહી જાણ્યું હોય

તમારા આહારમાં કેટલાક સુપર ફૂડ્સનો સમાવેશ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સુપરફૂડ્સ આપણને ગંભીર રોગોથી બચાવે છે અને શરીરને સ્વસ્થ રાખે છે.

Viral Video : હેલો ફુડ લવર્સ ! માર્કેટમાં આવી ગયો છે ”કુરકુરે ઢોંસા” ખાવાનું કોણ કરશે પસંદ ?

સોશિયલ મીડિયા પર એકથી ચઢીયાતા એક લોકો હાજર છે, જે જાતભાતની રેસીપી શેર કરે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો સોશિયલ મીડિયા પર ખાણી-પીણીની ઘણી બધી વસ્તુઓ શેર કરે છે. ફૂડ લવર્સ પણ આવા વીડિયો જોવાનું ખૂબ પસંદ…

ઘરે બનાવો રાજસ્થાની દહીં પાપડનું શાક, આંગળા ચાટતાં રહી જશો !

તમે રાજસ્થાની દાળ-બાટી ચુરમા તો ખાધી જ હશે, પણ રાજસ્થાની થાળીનું ગૌરવ કહેવાતા દહીં પાપડ કરી ચાખ્યા પછી તમે તેના સ્વાદના વખાણ કરવાનું પણ ચૂકશો નહીં.

દેશના પ્રથમ Robotic Cafe ની અમદાવાદમાં થઇ શરૂઆત, સર્વિંગથી લઇ ઓર્ડર પણ લેશે રોબોટ

અમદાવાદમાં અનોખા વિચાર સાથે રોબોટિક કાફેની શરૂઆત કરવામાં આવી છે.મેક ઇન ઈન્ડિયાના ઉદેશ્યને સાર્થક કરવાના વિચારથી અમદાવાદના એન્જિનિયરે ત્રણ વર્ષની મહેનત બાદ વસ્ત્રાપુર ખાતે સપૂર્ણ ફુલ્લી ઓટોમેટિક રોબોટ કાફે બનાવ્યું છે. અમદાવાદમાં પ્રથમવાર હવે કેફેમાં જાહેર દુકાનોની વચ્ચે આવું ફુલ્લી…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share