Entertainment

સલમાન ખાને અનોખા અંદાજમાં લતાદીદીને કર્યા યાદ, VIDEO શેર કરીને કહ્યું – ના કોઇ હતું ના કોઇ હશે…

સલમાન ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની સાથે જોડાયેલી લેટેસ્ટ અપડેટ ફેન્સ સાથે શેર કરે છે. સલમાનની દરેક પોસ્ટ પર તેના ચાહકો ભરપૂર પ્રેમ પણ વરસાવે છે. સલમાન ખાને હવે ફરી એકવાર તેના સોશિયલ…

મલાઈકા અરોરાએ No Filter ના કેપ્શન સાથે શેર કર્યા Photos, ફરાહ ખાને કરી કોમેન્ટ- તું કમિની..

મલાઈકા અરોરા એક એવી બોલિવૂડ અભિનેત્રી છે, જે પોતાની ફિટનેસ અને સ્ટાઈલથી લોકોને ચોંકાવતી રહે છે. મલાઈકાના ફિટનેસ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે. આ સાથે, તે તેના ખૂબસૂરત દેખાવ માટે પણ જબરદસ્ત હેડલાઇન્સ બનાવે છે. મલાઈકાએ…

લતા મંગેશકર : સાગરમાં જઇ ભળી સૂરની સ્વરગંગા, કાશ, આ વખતે પણ તબીબોની વાત અફવા સાબીત થતી…

મંચ પર હિન્દી સિનેમાના લગભગ તમામ દિગ્ગજ કલાકારો હાજર હતા. યશ ચોપરાના હાથમાં માઈક અને સામે લતા મંગેશકર. યશ ચોપરાએ કહ્યું, ‘અમે નસીબદાર છીએ કે અમે એવા યુગમાં જીવી રહ્યા છીએ જેમાં લતા મંગેશકર ગીતો ગાઈ રહ્યા છે. 60 વર્ષની…

લતા મંગેશકરની તબિયત ફરીથી બગડી, ફરીથી તેઓ વેન્ટીલેટર પર ખેસડાયા

લતા મંગેશકરની સારવાર કરી રહેલા પ્રિતિત સમદાનીએ આ સમાચારને સમર્થન આપ્યું છે કે તેમની હાલત ફરી એક વખત નાજુક થઇ ગઈ છે.

ફેબ્રુઆરીમાં રિલીઝ થઇ રહી છે પાંચ મૂવીઝ અને વેબ સિરીઝ, વોચલિસ્ટમાં કરો સામેલ

દેશમાં ફરી એકવાર કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. અમારી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમને અમારા ઘરોમાં કેદ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વિડિયો વગેરે જેવા ઓટીટી પ્લેટફોર્મ આવતા મહિને મનોરંજન ક્વોટાને પૂર્ણ કરવા માટે ઘણી વેબ…

મોંઘીદાટ બિકીની પહેરવાની શોખીન છે આ અભિનેત્રીઓ, કિંમત સાંભળી હોંશ ઉડી જશે

બોલિવૂડની સુંદરીઓ ઘણીવાર બિકીનીમાં તેમની સુંદરતા બતાવે છે જેમાં દિશા પટણી, કેટરિના કૈફ, પ્રિયંકા ચોપરા, સારા અલી ખાન અને અનન્યા પાંડેનો સમાવેશ થાય છે. ચાલો આજે જાણીએ કે આ સેલેબ્સ કેટલી મોંઘી બિકીની પહેરે છે.બિકીનીની કિંમત સાંભળીને તમારા હોશ ઉડી…

મારી બ્રાની સાઈઝ ભગવાન લઇ રહ્યા છે, શ્વેતા તિવારીના વિવાદિત નિવેદન પર બબાલ

વેબ સિરીઝની જાહેરાત દરમિયાન શ્વેતા તિવારીએ કહ્યું- ભગવાન મારી બ્રાની સાઈઝ લઈ રહ્યા છે. જો કે શ્વેતા તિવારીએ આ વાત ફની અંદાજમાં કહી હતી,

‘પુષ્પા’ના ગીત પર હાર્દિક પંડ્યાએ કર્યો તેની નાની સાથે ડાન્સ, Allu Arjunની પણ આવી આ Video પર Comment

ટીમ ઈન્ડિયાનો ફેમસ ક્રિકેટર હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર હાર્દિક દરરોજ નવી નવી પોસ્ટ ફેન્સ સાથે શેર કરતો રહે છે. ક્યારેક પત્ની નતાશા સાથે તો ક્યારેક પુત્ર અગસ્ત્ય સાથે હાર્દિકની પોસ્ટ તેના…

સિમેન્ટના પાઈપમાં રહેતા હતા અજીત ખાન, “મોના ડાર્લિંગ” બોલનારા વિલનની કહાની

બોલિવૂડના પ્રખ્યાત વિલન અજીત ખાન પોતાની અનોખી ડાયલોગ ડિલિવરી માટે જાણીતા હતા. 27 જાન્યુઆરી 1922ના રોજ હૈદરાબાદમાં જન્મેલા અજીતનું સાચું નામ હામિદ અલી ખાન હતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે તેણે પોતાનું નામ બદલીને અજીત રાખ્યું હતું. 200થી વધુ ફિલ્મોમાં…

ગુજરાતી ન્યુઝ ચેનલના એન્કર્સ સોશિયલ મીડિયામાં પણ છવાયા…

સમાચારોની દુનિયા એટલે સતત ખબરોની દુનિયા, તેમાં પણ ન્યુઝ ચેનલ્સમાં કામ કરતા લોકો તો સતત સમાચારોની દુનિયામાં જોડાયેલા રહેવા માટે, પોતાની જાતને અપડેટ્સ રાખવા માટે તેમાં ડુબેલા રહે છે. ક્યારે કઇ ધટના બની તેની ન માત્ર સાંપ્રત સ્થિતિ પણ તેની…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share