World

ચીનનું બોઇંગ 737 ક્રેશ,133 યાત્રિકો હતાં સવાર

Listen Article
Getting your Trinity Audio player ready...

ચીનમાં એક મોટી વિમાન દુર્ઘટના થઈ છે. ચીનનું બોઈંગ 737 એરક્રાફ્ટ ક્રેશ થયું છે. અકસ્માત સમયે બોઇંગ 737માં કુલ 133 મુસાફરો સવાર હતા. ચીનના મીડિયા અનુસાર, આ દુર્ઘટના દક્ષિણ ચીન સાગરમાં થઈ હતી. હજુ સુધી આ અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા છે અને કેટલા લોકો ઘાયલ થયા છે તેની માહિતી બહાર આવી નથી.

ચીની મીડિયા અનુસાર, પ્લેન દક્ષિણ પ્રાંતના ગુઆંગસીમાં દુર્ઘટનાનો શિકાર બન્યું છે. જ્યાં અકસ્માત થયો હતો તે વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી. આવી સ્થિતિમાં અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધુ હોવાનું માનવામાં આવે છે.

આ સમાચારને સતત અપડેટ કરી રહ્યાં છીએ.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share