harmonyofindia

ગુજરાતમાં રૂ. 1000 કરોડના રોકાણથી 500 કેએલડીનો બાયોઈથેનોલ પ્લાન્ટ સ્થપાશે

ગુજરાત સરકારના સાહસ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ-GACL અને ભારત સરકારના સાહસ ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડીયા લિમિટેડ-GAIL વચ્ચે રાજ્યમાં બાયોઇથેનોલ પ્લાન્ટ સ્થાપવાના MOU ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં થયા હતા. આ MOU અંતર્ગત ગુજરાતમાં અંદાજે 1000 કરોડના રોકાણ સાથે…

સાઈકલોથોન-2021 એ ખેડા સત્યાગ્રહીઓની અડગ ભાવનાને એક ઉમદા શ્રદ્ધાંજલિ, CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ

આવકવેરા વિભાગ દ્વારા શુકવારે સાઈકલોથોન-2021નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો પ્રારંભ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે વેજલપુરથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાઈકલોથોન-2021 નો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગે ખેડા સત્યાગ્રહની સ્મૃતિને આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે સાયક્લોથોનથી ફરી…

જે ભૂમિ પર રાહુલ ગાંધીએ અદાણી પર કર્યા પ્રહાર, ત્યાં જ ગેહલોત કેબિનેટે ફાળવી 1600 હેક્ટર જમીન

કિતને ચહેરે લગે હૈ ચહેરો પર,ક્યા હકીકત હૈ ઔર સિયાસત ક્યા.. રાજકારણ અને રાજકારણીઓને સમજવા ખુબ મુશ્કેલ છે. તેમની કથની અને કરણીમાં હંમેશા અંતર જોવા મળે. જેના પર તે આક્ષેપ કરે અને જે મુદ્દાઓ તે રાજકારણના મંચ પર બનાવે ને…

વિજય દિવસ : 13 દિવસ પણ નહોતું ટકી શક્યું પાકિસ્તાન, ભારત સામે પડ્યું હતું ઘુંટણીયે

16 ડિસેમ્બર 1971 એક એવી ઐતિહાસિક તારીખ છે જેને વિજય દિવસ તરીકે યાદ રાખવામાં આવે છે. બરાબર 50 વર્ષ પહેલા આજના દિવસે જ ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને ધૂળ ચટાડી હતી. આ એક એવુ યુધ્ધ હતુ જે ભારત પર પાકિસ્તાન દ્રારા…

મહિલાઓના લગ્નની ઉંમર 18 થી વધારીને 21 વર્ષ કરવામાં આવશે, કેબીનેટમાં પ્રસ્તાવ મંજૂર

દિકરીઓના લગ્ન માટેની ઉંમર 18 થી વધારીને 21 વર્ષ કરવાની તૈયારી કરી દેવાઇ છે. સૂત્રોથી મળતી માહિતી મુજબ, પ્રસ્તાવને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આના માટે સરકાર હાલના કાયદામાં સંશોધન કરશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટ 2020ના…

ગ્રુપ કેપ્ટન વરુણસિંહનું નિધન, હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયા હતાં ઘાયલ

તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું બેંગ્લુરુ ખાતે સારવાર દરમિયાન નિધન થયું છે. 8 ડિસેમ્બરના રોજ, CDS બિપિન રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બિપિન રાવત, તેમની પત્ની સહિત 13 લોકોના મોત થયા…

પેપરલીક થવાનો સિલસિલો ક્યારે જઈને અટકશે?

માત્ર 186 જગ્યાઓ માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા હેડ ક્લાર્કની લેખિત પરિક્ષા રવિવારે યોજાઇ હતી. માત્ર 186 જગ્યાઓ સામે 2 લાખ લોકોએ અરજી કરી હતી

ક્યાં ખોવાયું બાળપણ?

જીવન ખુબ જ અમૂલ્ય છે અને તેને મનભરીને માણવું જોઇએ અને જીવન એમજ જીવવું જોઇએ તેવું આપણે અનેક વખત સાંભળ્યું છે અને વાંચ્યું પણ છે.. પણ સાંપ્રતમાં સમાજની જે પરિસ્થીતી આપણે જોઇએ છીએ તે સમાજનું અને જીવન માટેની વિચારધારાનું જુદુ…

શ્રીનગરમાં આંતકી હુમલો, બે જવાન શહીદ, 12 ઘાયલ

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા અટકવાનું નામ નથી લઇ રહ્યા. ઘુષણખોરી કરવાની હરકત હોય કે કાશ્મીરની શાંતિ ડહોળવાનો પ્રયાસ હોય કે આતંકીઓ હુમલાની ઘટના તે અટકતી જ નથી. આ પ્રકારના આતંકીઓના કૃત્યોને રોકવાના ભરપૂર પ્રયાસો નિરંતર કરવામાં પણ આવે જ છે….

શિયાળામાં ઠંડી ઉડાડવી છે? તો પપૈયું ખાઓ અને જાણો તેના ફાયદાઓ

શિયાળાની શરૂઆત થવાની સાથે જ આપણા શરીર પર પણ તેની અસરો દેખાવાની શરૂઆત થઇ જાય છે. કડકડતી ઠંડીમાં શરીરને ગરમ રાખવું ખૂબ જરૂરી છે. શરીરને બહારથી ઠંડીથી બચાવવા ધાબળા ઓઢવા કે સ્વેટર પહેરવા જેટલા જરૂરી છે, તેટલું જ જરૂરી શિયાળામાં…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share