harmonyofindia

ભુપેન્દ્ર પટેલની સરકાર એટલે ત્વરિત નિર્ણય કરનારી, આક્ષેપ વગરની, સ્વચ્છ છબી ધરાવનારી અને જનતાનો વટ રાખનારી સરકાર !

તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાં બાદ અનેક નામોની અટકળો વહેતી થઇ હતી કે ગુજરાતનો તાજ કોના શીરે જશે? ધારાસભ્ય દળની બેઠકમાં છેલ્લે બેઠેલા વ્યક્તિને ખબર નહોતી કે હું મુખ્યમંત્રી બનીશ અને તમામ અટકળોની વચ્ચે કઈક નવું જ નામ લોકોની વચ્ચે…

પનામા પેપર્સ લીકને લઈ ઐશ્વર્યા રાય બચ્ચનની છ કલાકથી વધુ કરવામાં આવી પૂછપરછ, જાણો શું છે સમગ્ર કેસ?

બહુચર્ચિત પનામા પેપર્સ કેસ મામલે બચ્ચન પરિવારની તકલીફ વધી છે…બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય દિલ્હીના લોકનાયક ભવનમાં ED સમક્ષ જવાબ આપવા રજૂ થઈ હતી..શું છે સમગ્ર કેસ એ જાણીએ. દુનિયાભરમાં બહુચર્ચિત પનામા પેપર્સ કેસ મામલે બચ્ચન પરિવારની તકલીફ વધી ગઈ છે…બોલિવૂડ…

શું રાજકારણ લેશે પેપર લીક જેવા સંવેદનશીલ મુદ્દાનો ભોગ?

આજે ફરી એકવાર ગુજરાતની જનતાએ કથળતી જતી રાજનીતિ અને રાજનીતિના સ્તરને પોતાની નજરે જોઇ છે. સભ્યતા, સંસ્કૃતિ, શાલીનતા અને સુરક્ષીતતાની મિસાલ ગણાતા ગુજરાતમાં આજે રાજકીય પક્ષોએ જે રીતનું વર્તન ગુજરાતની જનતા સમક્ષ પ્રદર્શિત કર્યું છે તે ગુજરાત અને ગુજરાતીઓની નજરો…

મોદીનો મંદિરપ્રેમ : સોમનાથથી કાશીવિશ્વનાથ સુધીના મંદિરનું કરાવ્યું નવનિર્માણ

નરેન્દ્ર મોદીને હિંદુઓના નેતા તરીકે લોકો જોઈ રહ્યા છે ત્યારે તેમણે અનેક મંદિરના શિલાન્યાસ કર્યા છે અને મંદિરના અલગ અલગ મોટા પ્રોજેકટ પર હજુ કામ ચાલી રહ્યું છે ત્યારે નરેન્દ્ર મોદીએ પોતાના ડ્રીમ પ્રોજેકટને ક્યારે અને કેવી રીતે પૂર્ણ કર્યા…

ઠંડીમાં ઠુંઠવાયું ઉત્તર ભારત, દિલ્હીમાં નોંધાયું 3.2 ડિગ્રી તાપમાન

દેશનાં ઉત્તરીય રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. આજે એટલે કે 20 ડિસેમ્બરની સવારે દિલ્હીમાં 3.2 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ મુજબ, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આજે આખો દિવસ શીતલહેર એટલે કે ઠંડા પવનો ફૂંકાશે. દિલ્હીની સાથે જ રાજસ્થાન,…

‘રાજ’ ની વાત : મારા મૌનને મારી નબળાઈ સમજવામાં આવી છે, મારા જીવનમાં ક્યારેય પોર્નોગ્રાફીમાં સામેલ થયો નથી

રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં લાંબા સમય સુધી જેલમાં બંધ રહ્યા અને થોડા સમય પહેલા જ કુંન્દ્રાને જામીન મળ્યા. જેલમાંથી બહાર આવ્યા બાદ લાંબા સમયથી રાજ તરફથી કોઇ નિવેદન આપવામાં આવ્યું નહોતું. પણ લાંબા સમય બાદ આખરે રાજ કુન્દ્રાએ પોતાનું મૌન…

ચાલો ફરવા જઈએ : મહાબળેશ્વર અને પંચગીની દરેક સીઝનમાં જઈ શકાય તેવા સ્થળો !

મહાબળેશ્વર તથા પંચગીની. અમુક જગ્યાઓ માટે સામાન્ય રીતે એવી છાપ હોય છે કે આ જગ્યા તો ખુબ જ ભીડ વાળી હોય છે એટલે ફરવાનો આનંદ ના લઈ શકાય. પણ હકીકતમાં તો દરેક જગ્યા એ જગ્યા વિશેષ હોય છે જો એ મળી…

યુપીની ચૂંટણી જીતવા વિકાસના કામોની વણઝાર, ગંગા એક્સપ્રેસ વેનો PM મોદી કરશે શિલાન્યાસ

દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય એટલે ઉત્તર પ્રદેશ. ભારતમાં વિધાનસભાની કુલ 4,121 બેઠકો છે અને તેમાં સૌથી વધુ વિધાનસભાની બેઠકો ઉત્તર પ્રદેશમાં છે. 404 વિધાનસભા બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશ માટે કહેવાય છે કે દિલ્હી એ રાજકીય પક્ષ સર કરે…

કેપ્ટન અમરિંદરસિંહે પંજાબ ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધનની કરી જાહેરાત

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે પંજાબ ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધનની જાહેરાત કરી છે.અમરિંદર સિંહે શુક્રવારે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત સાથે મુલાકાત કર્યા બાદ આ જાહેરાત કરી હતી. જ્યારે તેમને સીટોની વહેંચણી અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તે…

ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રચાર પડઘમ શાંત, 8648 ગામમાં રવિવારે યોજાશે મતદાન

ગુજરાતમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ શાંત થયા છે.  છેલ્લા દિવસે મતદાતાઓને રીઝવવા માટે સરપંચ ઉમેદવારો અને સભ્યોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. આગામી ૧૯ ડિસેમ્બરના રોજ  ગ્રામ પંચાયત માટે મતદાન યોજાશે. તેના 48 કલાક પૂર્વે એટલે કે શુક્રવારે સાંજે 8684…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share