નરેન્દ્ર મોદી
HOI Exclusive Main

અલવિદા 2021 : બાળકો સાથે બાળક બન્યા તો ક્યાંક ધીર ગંભીર થતાં પણ નજરે પડ્યા PM મોદી

વર્ષ 2021 પૂરું થવા જઈ રહ્યું છે અને નવું વર્ષ 2022 શરુ થવાને ગણતરીના કલાકો છે. ભારત માટે વર્ષ 2021 અનેક દુઃખ અને ઘણી ખુશીઓ આપતું ગયું. કોરોનાની બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા અને હોસ્પિટલોમાં દવાઓ અને ઓક્સિજનની અછતનો સામનો કરવો પડ્યો હતો. દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણની પ્રક્રિયા શરૂ થઈ હતી, જે કોરોના ચેપના જોખમને રોકવામાં મોટાભાગે મદદરૂપ બને છે. ઓલિમ્પિકમાં ભારતીય ટુકડીના શાનદાર પ્રદર્શનથી દેશને આનંદ કરવાની તક મળી. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા હતા, જે તેનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આખું વર્ષ સક્રિય રહ્યા હતા. અહીં પીએમ મોદીના અલગ-અલગ પ્રસંગોના ખાસ ફોટા છે, જે તેમની એકાગ્રતા, ગંભીરતા અને હળવાશના મિજાજને દર્શાવે છે.

તસવીર સૌજન્ય : નરેન્દ્ર મોદી ડોટ ઇન
તસવીર સૌજન્ય : નરેન્દ્ર મોદી ડોટ ઇન
સૌજન્ય : નરેન્દ્ર મોદી ડોટ ઇન
સૌજન્ય : નરેન્દ્ર મોદી ડોટ ઇન
સૌજન્ય : નરેન્દ્ર મોદી ડોટ ઇન
સૌજન્ય : નરેન્દ્ર મોદી ડોટ ઇન
સૌજન્ય : નરેન્દ્ર મોદી ડોટ ઇન
સૌજન્ય : નરેન્દ્ર મોદી ડોટ ઇન
સૌજન્ય : નરેન્દ્ર મોદી ડોટ ઇન
સૌજન્ય : નરેન્દ્ર મોદી ડોટ ઇન
સૌજન્ય : નરેન્દ્ર મોદી ડોટ ઇન
સૌજન્ય : નરેન્દ્ર મોદી ડોટ ઇન
સૌજન્ય : નરેન્દ્ર મોદી ડોટ ઇન
સૌજન્ય : નરેન્દ્ર મોદી ડોટ ઇન
સૌજન્ય : નરેન્દ્ર મોદી ડોટ ઇન
સૌજન્ય : નરેન્દ્ર મોદી ડોટ ઇન
સૌજન્ય : નરેન્દ્ર મોદી ડોટ ઇન
સૌજન્ય : નરેન્દ્ર મોદી ડોટ ઇન

કેટલીક તસવીરોમાં પીએમ કેબિનેટ સહયોગી રાજનાથ સિંહ સાથે જોવા માટે મળે છે, કેટલીક તસવીરોમાં પોપ સાથે અને કેટલીક તસવીરોમાં બાળકો સાથે છે. તેઓ સૈનિકોને પ્રોત્સાહિત કરતા પણ જોઈ શકાય છે. એક તસવીરમાં પીએમ મોદી ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલી ટીમ સાથે જોવા મળે છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share