priyanka chopara bikini
Entertainment Lifestyle

મોંઘીદાટ બિકીની પહેરવાની શોખીન છે આ અભિનેત્રીઓ, કિંમત સાંભળી હોંશ ઉડી જશે

બોલિવૂડની સુંદરીઓ ઘણીવાર બિકીનીમાં તેમની સુંદરતા બતાવે છે જેમાં દિશા પટણી, કેટરિના કૈફ, પ્રિયંકા ચોપરા, સારા અલી ખાન અને અનન્યા પાંડેનો સમાવેશ થાય છે. ચાલો આજે જાણીએ કે આ સેલેબ્સ કેટલી મોંઘી બિકીની પહેરે છે.બિકીનીની કિંમત સાંભળીને તમારા હોશ ઉડી જશે.

પ્રિયંકા ચોપરા પોતાની બોલ્ડનેસથી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. તેના આ સ્વિમસૂટની કિંમત 28,200 રૂપિયા છે.
કેટરીના કૈફે થોડા દિવસો પહેલા બિકીનીમાં પોતાના ફોટા શેર કર્યા હતા, જેમાં તે ખૂબ જ બોલ્ડ દેખાતી હતી. તેના આ બિકીની સેટની કિંમત 10,900 રૂપિયા છે.
અનન્યા પાંડેએ બિકીનીમાં તેની સેક્સી અને હોટ તસવીરો પણ શેર કરી છે. આ થ્રી પીસ બિકીનીની કિંમત 16 હજાર 240 રૂપિયા છે.
જ્હાન્વી કપૂરે બિકીની પહેરીને લોકોને દિવાના બનાવી દીધા છે. જે બિકીનીમાં જ્હાન્વી જોવા મળે છે તેના માટે તમારે 17,490 રૂપિયા ખર્ચવા પડશે.
સારા અલી ખાનના આ ઓરેન્જ અને પિંક કલરના સ્વિમવેર માટે તમારે 10,400 રૂપિયા ચૂકવવા પડશે.
દિશા પટણી બિકીની બેબ છે. તે ઘણીવાર બિકીનીમાં તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરે છે. દિશાની નારંગી બિકીનીની કિંમત 12,800 રૂપિયા છે

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share