kurkure masala dosa
Food & Travel

Viral Video : હેલો ફુડ લવર્સ ! માર્કેટમાં આવી ગયો છે ”કુરકુરે ઢોંસા” ખાવાનું કોણ કરશે પસંદ ?

સોશિયલ મીડિયા પર એકથી ચઢીયાતા એક લોકો હાજર છે, જે જાતભાતની રેસીપી શેર કરે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો સોશિયલ મીડિયા પર ખાણી-પીણીની ઘણી બધી વસ્તુઓ શેર કરે છે. ફૂડ લવર્સ પણ આવા વીડિયો જોવાનું ખૂબ પસંદ કરે છે. જો જોવામાં આવે તો હાલમાં ઘણા લોકો એવા છે જેઓ અવનવી રેસીપીસને ઘણી પસંદ કરતા હોય છે. તેમાં મેગી પર સૌથી વધુ પ્રયોગ પણ કરવામાં આવે છે. કહો કે તે અવનવા પ્રયોગનો ભોગ બની છે. હાલમાં જ એક આવો વિડિયો શેર કરવામાં આવ્યો છે, જેને જોયા પછી તમે આવા પ્રયોગો કરનારાઓનો વિરોધ કરવા લાગશો.

આ વીડિયો મસાલા ઢોંસાનો છે, જેમાં ક્રન્ચી મિક્સ કરવામાં આવી રહી છે. હવે આ વ્યક્તિને કોઈ કેવી રીતે કહી શકે કે તેઓ મસાલા ઢોંસામાં ક્રન્ચી કુરકુરે મીક્સ ના કરાય, તેઓ તેને આમ જ ખાય છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સ ખૂબ જ ગુસ્સામાં છે. સોશિયલ મીડિયા પર પણ લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોને the greatindian foodie નામના ટ્વિટર યુઝરે શેર કર્યો છે. જે ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. સાથે જ અનેક લોકોએ કમેન્ટ પણ કરી છે.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share