masala dosa icecream rolls
Food & Travel

મસાલા ઢોંસા આઈસ્ક્રીમ રોલ ફ્યુઝન જોઇને ઇન્ટરનેટ પણ હવે રોષે ભરાયું!

આઈસ્ક્રીમ કોને ન ગમે? શિયાળો આવે કે ઉનાળો, ક્રીમી અને ફ્રોઝન ટ્રીટને ‘હા’ કહેતા પહેલા આપણે એક સેકન્ડ માટે પણ વિચારતા નથી. આઈસ્ક્રીમ રોલ્સ એ સોશિયલ મીડિયા એ આજકાલ સોશિયલ મીડિયા પર સખત રીતે વાઈરલ થઇ રહ્યું છે. આપણી આંખોની સામે જ આપણા ગમતા ટોપિંગ ઉમેરી શકાય છે.  જો કે, તમારા બધા આઈસ્ક્રીમ રોલ પ્રેમીઓ માટે અમારી પાસે એક સારા સમાચાર છે! ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો વાયરલ થયો છે અને તેમાં અદભુત વાનગી બનતા બતાવે છે જેનો ઉપયોગ આઈસ્ક્રીમ રોલ્સ સાથે તૈયાર કરવામાં આવી રહ્યો છે.

દિલ્હીની એક દુકાનમાં મસાલા ઢોસા આઈસ્ક્રીમ રોલ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને વીડિયો કોમેન્ટ સેક્શનમાં લોકોને દિવાના બનાવી રહ્યો છે. બંને વાનગીઓના ચાહકો સંયુક્ત સ્વાદને સમજવામાં થોડાક મુંજવણ અનુભવી રહ્યા છે. આ વિડિયો @thegreatindianfoodie દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો અને તેને 1.4 મિલિયન વ્યૂઝ, 16.2k લાઈક્સ, 2720 કોમેન્ટ્સ મળી છે અને દર મિનિટે સંખ્યા વધી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મસાલા ઢોસાને પહેલા ટુકડાઓમાં ક્રશ કરવામાં આવે છે અને ક્રીમ સાથે મિક્સ કરવામાં આવે છે, પછી તેને યોગ્ય રીતે ભેળવીને રોલ્સમાં આકાર આપવામાં આવે છે. આઈસ્ક્રીમ રોલ્સની પ્લેટમાં આલુ મસાલા ભરવામાં આવે છે અને નારિયેળની ચટણી સાથે પીરસવામાં આવે છે.

વિચિત્ર બનાવટની વાનગીના કારણે લોકોમાં રોષ પણ ફેલાયેલો જોવા માટે મળી રહ્યો છે અને ક્યાંક તેનો અસ્વીકાર કરતા પણ નજરે પડે છે અને કોમેન્ટ કરીને લખી રહ્યા છે “જસ્ટ ના !” બીજા યુઝર્સે લખ્યું છે કે, “ચટણીનો પણ આઈસ્ક્રીમ બનાવી દીધો હોત તો ચાલત !”

ત્રીજી કોમેન્ટમાં તો લખ્યું છે કે,  “કિતના અચ્છા કામ કર રહે હો સુકૃત ભાઈ. અબ મન હી નહીં કરેગા કર્ફ્યુ તોડ કે બહાર જાને કા બિલકુલ ભી

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share