Year: 2022

સુપ્રીમ કોર્ટ: રાજ્ય સ્તરે લઘુમતીઓની ઓળખ અંગે જવાબ દાખલ કરવાની કેન્દ્ર માટે છેલ્લી તક

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્રને રાજ્ય સ્તરે લઘુમતીઓની ઓળખ માટે માર્ગદર્શિકા ઘડવાના નિર્દેશની માંગ કરતી PIL પર તેનો જવાબ દાખલ કરવાની છેલ્લી તક આપી હતી. તે જણાવે છે કે હિંદુઓ 10 રાજ્યોમાં લઘુમતીમાં છે અને લઘુમતીઓ માટેની યોજનાઓનો લાભ લઈ શકતા…

ગુજરાતમાં નવી ગાઈડલાઈન : હવે 10 શહેરોમાં રાત્રિ કરફ્યુ 10 થી 6, ધો.1થી 9ના ઓફલાઈન વર્ગો બંધ

શુક્રવારે ગુજરાત સરકારની કોર કમિટીની બેઠક મળી હતી જેમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ,મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ચિફ પ્રિન્સિપાલ…

સંસ્મરણો : દિવસ દરમિયાન અટલ વિરુદ્ધ પ્રચાર, સાંજે તેમની સાથે ભોજન

બહુ ઓછા લોકો જાણતા હશે કે વિધાન પરિષદના અધ્યક્ષ રહી ચૂકેલા જગદીશચંદ્ર દીક્ષિત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાકી કૃષ્ણ દીક્ષિતના પુત્ર હતા. દીક્ષિત 1957 થી 1960 સુધી વિધાન પરિષદના સભ્ય હતા. તેઓ રાજ્યસભા અને લોકસભાના સભ્ય પણ હતા. બાદમાં…

ચૂંટણી 2022: એક બૂથ પર માત્ર 1250 મતદારો જ મતદાન કરી શકશે, યુપીમાં પાંચથી આઠ તબક્કા હોઈ શકે છે

કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે ચૂંટણી પંચ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી સમયસર કરાવવાની તૈયારીમાં વ્યસ્ત છે. ભારતના ચૂંટણી પંચે ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય સચિવ અને ગૃહ સચિવ સાથે યોજાયેલી બેઠકમાં પાંચ રાજ્યોમાં કોરોના અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. કોરોનાને…

ઓમિક્રોનનો ડરઃ 67 ટકા કર્મચારીઓ ‘વર્ક ફ્રોમ હોમ’ ઈચ્છે છે

દેશમાં કોવિડ-19ના કેસ ફરી એકવાર ઝડપથી વધવા લાગ્યા છે. નવા ઓમિક્રોન વેરિઅન્ટને આ તીવ્ર ઉછાળા પાછળ જવાબદાર માનવામાં આવે છે. તેને જોતા દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોએ નિયંત્રણો લાદવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્ર સરકારે લોકોને કોરોના…

પ્રભુના ધામમાં પણ જૂથવાદ ?

વડોદરાનો સોખડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ સામે આવ્યો છે. સમગ્ર મામલો 6 જાન્યુઆરી ગુરૂવારનો છે. સમગ્ર મામલો આપને જણાવીએ તો સોખડા હરિધામ મંદિર ખાતે મહિલાઓનો વિડિયો ઉતારવાના આક્ષેપ સાથે એક યુવકને માર મારવામાં આવ્યો છે. ચાર સંતોએ એક સેવકને ઢોર માર…

દેશમાં ઓમિક્રોનથી બીજું મોત, 50 વર્ષીય મહિલાનું મોત

દેશમાં ઓમિક્રોનથી બીજું મોત નોંધાયું છે. ઓડિશાના બાલનરીમાં ઓમિક્રોનથી બીજું મોત નોંધાયું છે. 50 વર્ષીય મહિલાનું ઓમિક્રોનના લીધે નિધન થવા પામ્યું છે. નોંધનીય છે કે, રાજસ્થાનના ઉદેપુરમાં 72 વર્ષીય વ્યક્તિનું દેશમાં પ્રથમ ઓમિક્રોનના કારણે નિધન થવા પામ્યું હતું. ઉલ્લેખનીય છે…

આ ઉત્તરાયણે ઘરે બનાવો ચટાકેદાર સ્વાદિષ્ટ સુરતી ઊંધિયું

ગુજરાતીઓના તહેવાર ખાણીપીણી વગર અધૂરા ગણાય છે. અને આવો જ એક તહેવાર કે જેણે વિશ્વ ફલક પર ગુજરાતીઓની આગવી ઓળખ ઉભી કરી છે તે છે ઉત્તરાયણ. ઉત્તરાયણ એટલે પતંગ, દોરી, તલ સાંકળી, જલેબી અને ઊંધિયું. જો આ દિવસે ઊંધિયું અને…

એક યુનિવર્સિટી એવી જ્યાં મળે છે ખાવા, પીવા અને રહેવાની ડિગ્રી, તમે પણ લેવા માંગો છો એડમિશન ?

કેટલાક લોકો ભારતમાં રહીને પોતાનુ ભણવાનું પૂરૂ કરે છે તો કેટલાક લોકો વિદેશ જઇને પોતાની ડિગ્રી મેળવે છે. વિદેશની વાત કરવામાં આવે તો વિદેશમાં અનેક એવી ડિગ્રી આપવામાં આવે છે જે ભારતમાં નથી હોતી. વિદેશોમાં કેટલાય એવા કોર્સ છે જેના…

જાવેદ હબીબનો વાળ કાપતી વેળાએ થૂંકતો Video Viral, મહિલાએ કહ્યું- ખૂબ જ ગંદુ કૃત્ય

પ્રખ્યાત હેરસ્ટાઈલિસ્ટ જાવેદ હબીબને કોણ નથી જાણતું? હાલમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રખ્યાત હેર સ્ટાઈલિસ્ટ જાવેદ હબીબ એક મહિલા પર થૂંકતો જોવા માટે મળી રહ્યો છે. વાસ્તવમાં જાવેદ હબીબ મહિલાના…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share