Month: March 2022

The Kashmir Files ના ઉપરાષ્ટ્ર્રપતિ એમ વેંકૈયા નાયડુએ કર્યા વખાણ

વિવેક અગ્નિહોત્રી દિગ્દર્શિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર વધી રહેલી ચર્ચા વચ્ચે, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ ફિલ્મના રાજનીતિકરણ પર સવાલ ઉઠાવ્યા છે કારણ કે તેઓ દાવો કરે છે કે ધ કાશ્મીર ફાઇલ્સ હકીકતો દર્શાવે છે. એક કોન્ફરન્સમાં બોલતા, નાયડુએ વિપક્ષી…

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશ ખબર : મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો, 1 જાન્યુઆરી,2022થી લાગૂ

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોમાં DA (DA-Dearness Allowance) એટલે કે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

પંજાબમાં શિક્ષણને લઇ મહત્વનો નિર્ણય : CM ભગવંત માને ખાનગી શાળાઓના ફી વધારા પર લગાવી રોક

જાબમાં સત્તા સંભાળ્યા બાદ સીએમ ભગવંત માને શાળા શિક્ષણને લઈને બે મોટા નિર્ણયો લીધા છે. તેમના પ્રથમ નિર્ણયમાં તેમણે ખાનગી શાળાઓની ફી વધારા પર પ્રતિબંધ મૂક્યો છે,

દેશનું એક એવું રેલવે સ્ટેશન કે જ્યાં સ્ટેશન માસ્ટરથી સુરક્ષા ગાર્ડ સુધીની તમામ જવાબદારીઓ સાંભળે છે મહિલાઓ

આ દેશનું પહેલું રેલ્વે સ્ટેશન છે જે મહિલાઓ દ્વારા સંચાલિત થાય છે. આ ખાસિયતોના કારણે તેનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ચૂક્યું છે.

MI Vs DC : દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઇન્ડિયનને ચાર વિકેટે હરાવ્યું, આ ખેલાડી બન્યો જિતનો હીરો

આ મેચમાં પંતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું હતું.

અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા ઇમરાન ખાનનું શક્તિ પ્રદર્શન, રેલીમાં હજારો લોકો જોડાયા

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલાં ઇસ્લામાબાદમાં એક વિશાળ રેલીમાં હાજરી આપે છે. રવિવારે યોજાયેલી આ રેલીમાં હજારો લોકો એકઠા થયા હતા.

પટનાને અડીને આવેલા બખ્તિયારપુરમાં CM નીતિશ પર હુમલો, પોલીસે પાગલની કરી અટકાયત

રવિવારે મુખ્યમંત્રી નીતિશ કુમારનો કાફલો બખ્તિયારપુર માર્કેટમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તાના કિનારે ઉભેલા લોકોની ભીડને તેમના માટે નારા લગાવતા જોઈને મુખ્યમંત્રીએ તેમની કાર રોકી અને તેઓ નીચે ઉતરીને તેમને મળ્યા.

વનરક્ષકની ચાલુ પરીક્ષાએ પેપર સોશિયલ મીડિયામાં વાઇરલ, પેપર લીક થયું કે ફૂટ્યું હોવાની સંભાવના

મહેસાણાના ઉનાવા શ્રી નાગરિક મંડળ સેન્ટર ઉપર યોજાયેલી વન રક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. પરીક્ષા શરૂ થાય તે પહેલાં નાગરિક મંડળના લેટર પેડ ઉપર પ્રશ્નપત્રના જવાબ ફરતા થયા હોવાની આશંકા છે.

ગુજરાતમાં બન્યો દેશનો પહેલો Steel Road, જાણો કેવી રીતે બન્યો અને શું છે ખાસિયત

ગુજરાતમાં 1 કિમી લાંબો 6 લેનનો રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. હવે દેશમાં હાઈવે પણ આ સ્ટીલના વેસ્ટમાંથી જ બનશે.

હવે તમે હટાવી શકો છો કોરોનાવાળી કૉલર ટ્યુન, જાણો ડીએક્ટિવેટ કરવાની સરળ રીત

કોરોના કાબૂમાં આવતા જ હવે તેને રોકવાની માંગ ઉઠવા લાગી છે. આવી સ્થિતિમાં મોદી સરકારે પણ તેને બંધ કરવાની મંજૂરી આપી દીધી છે.

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share