Month: February 2022

રશિયાને રોકવું એટલું સરળ નથી: યુક્રેન યુદ્ધમાં કેમ એકલું પડી ગયું?

96 કલાકની અંદર રાજધાની કિવ રશિયાના કબજામાં આવી જશે અને એક સપ્તાહની અંદર યુક્રેનની સરકાર પણ ઉથલાવી દેવામાં આવશે.

યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને બચાવવા માટે ભારત ફ્લાઇટ મોકલશે, ખર્ચ સરકાર ઉઠાવશે

સરકાર સામે સૌથી મોટો પડકાર આ દેશમાં ફસાયેલા ભારતીયોને બચાવવાનો છે, જેના માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ છે છ હેલ્ધી સુપરફૂડ્સ ,જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય, નહી જાણ્યું હોય

તમારા આહારમાં કેટલાક સુપર ફૂડ્સનો સમાવેશ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સુપરફૂડ્સ આપણને ગંભીર રોગોથી બચાવે છે અને શરીરને સ્વસ્થ રાખે છે.

રશિયાની અક્કલ ઠેકાણે લાવવા અમેરિકા પહોચ્યું UNમાં, હુમલાની માંગી પરવાનગી

આંતરરાષ્ટ્રીય સમુદાયની તમામ અપીલોને બાયપાસ કરીને રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું છે. ઘણા પ્રયાસો છતાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વલણમાં કોઈ ફેરફાર નથી.

કિવમાં રશિયન મિસાઈલોનો વરસાદ : યુક્રેને 800 દુશ્મનો, 30 ટેન્ક અને 13 એરક્રાફ્ટ ઉડાડી દીધા હોવાનો કર્યો દાવો

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ ગુરુવારે એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે રશિયન હુમલામાં યુક્રેનમાં 137 લોકો માર્યા ગયા છે

જો પુતિન NATO દેશોમાં પ્રવેશ કરશે તો US હસ્તક્ષેપ કરશે: અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન

બિડેને ભારપૂર્વક જણાવ્યું હતું કે જો તેમના રશિયન સમકક્ષને હવે રોકવામાં નહીં આવે તો તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે.

Kerala in March : કેરળની આ 5 જગ્યા તમારું દિલ જીતી લેશે !

કેરળ ભારતનું એક એવું રાજ્ય છે, જે સ્વર્ગથી ઓછું નથી. ખાસ કરીને એવા લોકો માટે કે જેઓ માર્ચ મહિનામાં કુદરતી સૌંદર્યની શોધમાં બહાર જવા માગે છે. કેરળ, ‘ભગવાનના પોતાના દેશ’ તરીકે ઓળખાય છે, ઉનાળાની શરૂઆત પહેલા મુલાકાત લેવા માટેનું શ્રેષ્ઠ…

NSE Scam Case માં પૂર્વ ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર આનંદ સુબ્રમણ્યમની CBI દ્વારા ધરપકડ

CBIએ NSEના પૂર્વ ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર આનંદ સુબ્રમણ્યમની શુક્રવારે ચેન્નાઈથી ધરપકડ કરી છે. સીબીઆઈએ ગયા અઠવાડિયે જ સુબ્રમણ્યમની પૂછપરછ કરી હતી. એક સ્ટોક બ્રોકરે અનિયમિતતાના આક્ષેપો કર્યા હતા, જેના સંદર્ભમાં સીબીઆઈએ આનંદ સુબ્રમણ્યમની પૂછપરછ કરી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટમાં…

Stock Market : પાછલા દિવસના ઘટાડા બાદ માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઉછાળો…

Sensex-Nifty Opened On Green Mark: શુક્રવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 840 પોઈન્ટના વધારા સાથે 57,370ના સ્તરે ખૂલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 265 પોઈન્ટ ઉછળીને 16,504ના સ્તરે વેપાર શરૂ કર્યો હતો. . સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ…

રશિયા સાથેના યુધ્ધ માટે અમને – ‘એકલા છોડી દીધા’, યુધ્ધના પહેલા દિવસે 137 મૃત્યુ : યુક્રેન રાષ્ટ્રપતિ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના જણાવ્યા અનુસાર, રશિયન હુમલાના પહેલા દિવસે 137 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઝેલેન્સકીએ એક વીડિયો એડ્રેસમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આજે આપણે આપણા 137 નાયકો, આપણા નાગરિકો ગુમાવ્યા છે. જ્યારે 316 લોકો ઘાયલ થયા…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share