Month: February 2022

‘UP ટાઇપ’ પર રાજકીય સંગ્રામ, કોંગ્રેસે નાણામંત્રીને ઘેર્યા, પ્રિયંકાએ કહ્યું – આ રાજ્યની જનતાનું અપમાન છે…

બજેટ રજૂ કર્યા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણના ‘યુપી ટાઈપ’ નિવેદન પર રાજકારણ શરૂ થઈ ગયું છે. ચૂંટણીની મોસમમાં આવા નિવેદન પર કોંગ્રેસે કહ્યું છે કે નાણામંત્રી આવું કહીને યુપીની જનતાનું અપમાન કરી રહ્યા છે. તેમણે બજેટમાં યુપીની જનતાને કંઈ આપ્યું…

કોંગ્રેસની સંવાદિતા : સપાના અખિલેશ અને શિવપાલ સામે કોંગ્રેસે ઉમેદવારો ન ઉતાર્યા…

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સામે પોતાનો ઉમેદવાર ઉતારી રહી નથી. પાર્ટીએ અખિલેશ યાદવ અને તેમના કાકા શિવપાલ યાદવ સામે સમર્થન બતાવવા માટે ઉમેદવારો ઉભા નહીં રાખવાનો નિર્ણય લીધો છે.આ રસપ્રદ છે કારણ કે કોંગ્રેસ-સમાજવાદી…

Budget 2022:  આ કોઈ રીત છે ભીખ માંગવાની? બજેટ પર સોશિયલ મીડિયા પર બન્યા Funny Memes

નાણામંત્રી નિર્મલા સીતારામન જયારે બજેટ વાંચી રહ્યા હતા ત્યારે ટ્વીટર અને સોશિયલ મીડિયા પર #Budget2022  ટ્રેન્ડ થઇ રહ્યું હતું. બજેટ પૂર્ણ થવાની સાથે જ સોશિયલ મીડિયા પર ફની મિમ્સ બનવા લાગ્યા છે અને વાઈરલ થઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર…

બજેટ પર રાજકીય પક્ષોએ ક્યાંક કર્યો કટાક્ષ તો ક્યાંક કર્યા આક્ષેપ, જાણો કોણે શું કહ્યું?

નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કર્યું હતું…તેને લઈને રાજકીય પક્ષોએ પોતાનો મત વ્યકત કર્યો હતો..સત્તા પક્ષના નેતાઓએ બજેટને આવકાર્યું હતું..જયારે વિપક્ષે બજેટમાં કંઈ ન હોવાના આક્ષેપો કર્યા હતા…કોણે શું કહ્યું? નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કર્યું…

નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટને અમૃતકાળના આગામી 25 વર્ષ માટેની બ્લુ પ્રિન્ટ ગણાવી

વિધાનસભા ચૂંટણીઓના પડઘમ વચ્ચે રજૂ થયેલા આ કેન્દ્રીય બજેટ પર સમગ્ર દેશવાસીઓની નજર હતી.. નાણામંત્રી જેમ જેમ બજેટ આગળ વાંચતા ગયા તેમ તેમ દેશના સામાન્ય કરદાતાઓની ઇંતેજારી વધતી જતી હતી…કેમ કે, દેશના કરોડો સામાન્ય કરદાતાઓ ઈન્કમ ટેક્સના સ્લેબમાં કોઈ નવી…

ભારતીય નાગરિકોને મળશે E-Passport! જાણો કેવી રીતે કરશે કામ?

દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશના કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. જેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો અને વચનો લેવામાં આવ્યા છે. બજેટ સત્રમાં મંત્રીએ જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં જ ભારતના…

IND Vs WI : નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં દર્શકોને નહી મળી એન્ટ્રી,બંધ દરવાજે રમાશે વન-ડે મેચ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 6 થી 11 ફેબ્રુઆરી દરમિયાન ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. ત્રણેય મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સિરીઝ માટે દર્શકોની હાજરીને લઈને ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. GCA એ મંગળવારે…

સામાન્ય બજેટ નવો વિશ્વાસ લઈને આવ્યું છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાણા પ્રધાન નિર્મલા સીતારમણના બજેટ 2022ને લોકો મૈત્રીપૂર્ણ અને સામાન્ય લોકોની આકાંક્ષાઓને અનુરૂપ ગણાવ્યું છે. પીએમએ કહ્યું કે કેન્દ્રીય બજેટમાં નવો વિશ્વાસ આવ્યો છે. નિર્મલા સીતારમણ અને તેમની ટીમ આ બજેટ માટે અભિનંદનને પાત્ર છે. 100…

5G સ્પેક્ટ્રમની ટૂંક સમયમાં થશે હરાજી, 2023 સુધી થઇ શકે છે લોન્ચ

2022નું બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે ટૂંક સમયમાં જ ઈ-પાસપોર્ટ જાહેર કરવામાં આવશે જે માઇક્રોચિપથી સજ્જ હશે. તેમણે કહ્યું કે ખાનગી ટેલિકોમ પ્રદાતાઓને 5G મોબાઇલ સેવાઓ શરૂ કરવા માટે જરૂરી સ્પેક્ટ્રમની 2022-23ની અંદર હરાજી કરવામાં આવશે,…

Budget LIVE Updates : ઇન્કમ ટેક્સમાં જનતાને કોઈ રાહત નહી

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે સંસદમાં તેમનું ચોથું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. બજેટ રજૂ કરતા પહેલા તે નાણા મંત્રાલય પહોંચ્યા હતી, ત્યારબાદ તે રાષ્ટ્રપતિને મળી હતી. નાણાકીય વર્ષ 2022-23 માટે રજૂ થનારા આ બજેટથી સામાન્ય માણસને…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share