Month: February 2022

ગલવાનમાં અથડામણ દરમિયાન 38 ચીની સૈનિકો બર્ફીલી નદીમાં તણાઈ ગયામ બતાવ્યા માત્ર ચાર : રિપોર્ટ

જૂન 2020 માં, પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ચીન અને ભારતની સેનાઓ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. આ હિંસક અથડામણના લગભગ દોઢ વર્ષ પછી એક તપાસ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ગલવાન ખીણમાં હિંસક અથડામણમાં ચીનને “મોટા” નુકસાન થયા છે….

ભારતીય ટીમમાં કોરોના વિસ્ફોટ :વેસ્ટ ઇન્ડિઝ સિરીઝ પહેલા ત્રણ ખેલાડીઓને કોરોના

વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતના ત્રણ ખેલાડીઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.

ભારત અંદર અને બહારથી ખતરામાં, રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા આકરા પ્રહાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેતા કહ્યું કે રાષ્ટ્રપતિના ભાષણમાં બેરોજગારી પર એક પણ શબ્દ નહોતો. તેમણે કહ્યું કે દેશ સંકટમાં છે અને આ ખતરો બહારથી પણ છે અને અંદરથી પણ…

એર ઇન્ડિયાના વિમાનોની ઉડાનોમાં ગુંજ્યો રતન તાતાનો સ્વાગત સંદેશ

એર ઈન્ડિયાની કમાન તાતા જૂથને સોંપ્યાના દિવસો પછી એરલાઈનની ફ્લાઈટ્સ દરમિયાન રતન તાતાનો એક ઓડિયો સંદેશ ગુંજતો સંભળાય છે. આ ઓડિયો સંદેશમાં તાતા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાએ જણાવ્યું હતું કે, “તાતા જૂથ મુસાફરોની સુવિધા અને સેવાના સંદર્ભમાં એર ઈન્ડિયાને…

ગુજરાતી કલાકારોએ ધારણ કર્યો કેસરિયો, જાણો કયા કલાકારો ભાજપમાં જોડાયા?

બુધવારે રાજ્યના વિવિધ કલાકારો ભાજપમાં જોડાયા હતા. ભક્તિ કુબાવત, મમતા સોની, ફાલ્ગુની રાવલ,સ્મિત પંડ્યા, આકાશ ઝાલા, હેમાંગ દવે સહિતના કલાકારો ભાજપમાં જોડાયા હતા.

અમારી સરકારના નિર્ણયોથી ભારતના અર્થતંત્રનો વિકાસ થઈ રહ્યો છે, આત્મનિર્ભર અર્થવ્યવસ્થા કાર્યક્રમમાં બોલ્યા PM મોદી

આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘છેલ્લા સાત વર્ષમાં સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને બનાવવામાં આવેલી નીતિઓ અને અગાઉની નીતિઓમાં કરવામાં આવેલા સુધારાને કારણે આજે ભારતની અર્થવ્યવસ્થા સતત વિસ્તરી રહી છે.’

World Wetlands Day જાણો શા કારણે ઊજવવામાં આવે છે? શું છે ઈતિહાસ?

આ દિવસ વેટલેન્ડ્સ અને પૃથ્વી પર તેઓ ભજવતી ભૂમિકા વિશે વૈશ્વિક સ્તરે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુસર World Wetlands Day ઉજવવામાં આવે છે.

દુબઈના બુર્ઝ ખલીફા બિલ્ડીંગમાં બધુ જ છે, છે માત્ર એક વસ્તુની જ કમી

બુર્જ ખલીફા વિશે કોણ નથી જાણતું? વિશ્વની સર્વશ્રેષ્ઠ ઇમારત, જે ઘણી વિશેષતાઓને કારણે સમગ્ર વિશ્વમાં જાણીતી છે. આ બિલ્ડીંગમાં અનેક સુવિધાઓ છે

દેશમાં નવી વિચારસરણી માટે નવું બંધારણ લાવવું જરૂરી : તેલંગણા CM

તેલંગાણાના મુખ્ય પ્રધાન અને TRS વડા કે ચંદ્રશેખર રાવ (KCR) એ મંગળવારે કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું અને દેશના નેતૃત્વમાં પરિવર્તન લાવવાનું આહ્વાન કર્યું. તેમનું કહેવું છે કે નવું બંધારણ પણ લખવું જોઈએ. દેશમાં નવી વિચારસરણી, નવું બંધારણ લાવવાની…

ભારતમાં નવા કોરોના કેસમાં 3.4 ટકાનો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 1,61,386 કેસ

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના નવા કેસોમાં 3.4 ટકાનો ઘટાડો નોંધાયો છે. બુધવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 1,61,386 કેસ નોંધાયા છે.

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share