Month: February 2022

World Cancer Day : ઝડપથી વધી રહ્યું છે કેન્સરનું સંક્રમણ, જાણી લ્યો તમામ ઉપાય

છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વમાં કેન્સર રોગના કેસોમાં ઝડપથી વધારો થયો છે. ભારતની વાત કરીએ તો અહીંની સ્થિતિ વધુ ચિંતાજનક છે. નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ 2020 ના રિપોર્ટ અનુસાર, જે રીતે કેન્સરના કેસ દર વર્ષે વધી રહ્યા છે, એવી અપેક્ષા છે…

આજે ગણેશ જયંતિ પર બની રહ્યો છે આ શુભ યોગ, જાણો શ્રી ગણેશની પૂજાવિધિ

ગણેશ જયંતિ મહા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. તે જ સમયે, દર મહિને, કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી તરીકે અને શુક્લ પક્ષની ચતુર્થી (ગણેશ જયંતિ વ્રત) વિનાયક ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને માઘ ગણેશ ચતુર્થી,…

અમેરિકી ઓપરેશન દરમિયાન ISIS ચીફે પોતાની જાતને પરિવાર સાથે બૉમ્બ બ્લાસ્ટમાં ઉડાવી દીધી

બિડેને કહ્યું કે સીરિયન ઓપરેશને વિશ્વભરના આતંકવાદીઓને એક મજબૂત સંદેશ આપ્યો કે “અમે તમને અનુસરીશું અને તમને શોધીશું”.

રતન ટાટાએ લખ્યો એર ઇન્ડિયાના મુસાફરો માટે ખાસ સ્વાગત સંદેશ, કહ્યું – અમે ઉત્સાહિત છીએ

ટાટા ગ્રૂપે 69 વર્ષ પછી એર ઈન્ડિયા પર ફરીથી નિયંત્રણ મેળવ્યું હોવાથી, ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાએ એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ પર મુસાફરોને ખાસ સંદેશ આપ્યો. તેમણે એર ઈન્ડિયાના તમામ મુસાફરોનું “ઉષ્માભર્યું સ્વાગત” કર્યું, ખોટ કરતી એરલાઈનને ફરીથી શરૂ કરવાના…

રાજ્યમાં ફરી પડી શકે છે કાતિલ ઠંડી, હવામાન વિભાગે કરી આગાહી

દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા માટે મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યમાં આગામી બે દિવસ કડકડતી ઠંડી પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 6 ફેબ્રુઆરીથી રાજ્યમાં ઠંડી વધશે અને પારો ત્રણથી ચાર…

નાણાંકીય સંકટમાં ફસાયેલા શ્રીલંકાને ભારતની રાહત,ઓઇલ ખરીદવા આપી 50 કરોડ ડોલરની લોન

ભારતે નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકાને ઇંધણ ખરીદી માટે ફાઇનાન્સ કરવા માટે $500 મિલિયનની લોન આપવાની જાહેરાત કરી હતી.

અમદાવાદ એરપોર્ટ પર રન-વેનું પ્રથમ લેયરિંગનું કામ પૂર્ણઃ રિ-કાર્પેટિંગનું કામ સમયસર વધી રહ્યું છે

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ચાલી રહેલી રન-વેની રિકાર્પેટીંગની કામગીરીના કારણે રન-વેના 9 કલાકના નિયત બંધ અને તે સિવાયના ફ્લાઇટ સંચાલનના ૧૫ કલાક દરમિયાન દરરોજ 140 ફ્લાઈટ્સનું અસરકારક સંચાલન કરવામાં આવે છે. મુસાફરોની અવરજવરના સક્રિય આયોજનની સાથે રનવેના રિકાર્પેટીંગના…

ભારતમાં નવા કોરોના કેસમાં 6.8 ટકાનો ઉછાળો, 24 કલાકમાં 1,72,433 કેસ આવ્યા સામે

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1,72,433 નવા કેસ નોંધાયા છે. સાથે જ, કોરોના કેસમાં 6.8 ટકાનો ઉછાળો નોંધાયો છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 167.87 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. હાલમાં ભારતમાં સક્રિય કેસ 15,33,921 છે. રિકવરી રેટ…

ઇમરાન ખાન આજે જશે ચીન, શી જિનપિંગ પાસે માંગશે 3 બિલિયન ડોલરની લોન

અસલી હેતુ અહીં પણ લોન મેળવવાનો છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ઈમરાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પાસેથી 3 બિલિયન ડોલરની લોન માંગવા જઈ રહ્યા છે.

સુરતના ઉદ્યોગપતિ સવજી ધોળકિયાને પરિવારે 50 કરોડનું હેલિકોપ્ટર આપ્યું સરપ્રાઈઝ ગિફ્ટમાં

સુરતના જાણીતા ઉદ્યોગપતિ સવજી ધોળકિયાએ પદ્મશ્રીનું સન્માન મળ્યા બાદ પરિવાર દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 1લી ફેબ્રુઆરીના દિવસે મુંબઈમાં તેમના લઘુબંધુ ઘનશ્યામભાઈ, તુલસીભાઈ અને મોટાભાઈ હિંમતભાઈ તેમજ પરિવારના 8 દીકરાઓએ સાથે મળીને સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કર્યું હતું અને તે…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share