Month: February 2022

દુષ્કર્મની વઘતી ઘટનાઓના મૂળમાં પોર્ન સાઇટનું વધી રહેલુ દૂષણ જવાબદાર !

આજકાલ સતત બળાત્કારની ઘટનાઓ વધી રહી છે, અને મહિલાઓ સતત અસુરક્ષીત થઇ રહી છે. ગુનાખોરીના જે આંકડા સામે આવે છે આપણા દેશમાં તે કોઇને પણ ચિંતામાં મુકી દેનારા બની રહ્યા છે. બળાત્કારની ઘટનાઓ જે બની રહી છે તેમાં દેશમાં અને…

રાજ્યમાં સોમવારથી ઓફલાઈન શિક્ષણ થશે શરુ, શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ કરી જાહેરાત

રાજ્યમાં સતત કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી છે. જિતુ વાઘાણીએ રાજ્યમાં ઓફલાઈન શિક્ષણને લઇ મહત્વની જાહેરાત કરી છે. શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ રાજ્યમાં સોમવારથી ધોરણ એકથી નવના ઓફલાઈન વર્ગ શરુ થશે. જૂની કોરોના SOP…

કેન્દ્રના વિવિધ મંત્રાલયો દ્વારા રજૂ થયેલા ટેબ્લોમાં 34 ટકા વોટ સાથે સંચાર મંત્રાલય-પોસ્ટલ વિભાગનું ટેબ્લો પ્રથમ નંબરે

ભારતના 73માં પ્રજાસત્તાક પર્વે દિલ્હીમાં યોજાયેલી પરેડ દરમિયાન કેન્દ્રના વિવિધ મંત્રલાયો દ્વારા સરકારના વિવિધ લોકકલ્યાણના કાર્યો અંગે પ્રેરક સંદેશા આધારિત અનેકવિધ થીમ પ્રદર્શિત કરતા ટેબ્લો રજૂ થયા હતા. જેમાં આઝાદીના અમૃત મહોત્સવને અનુલક્ષી રાષ્ટ્રીયતા અને ભારતીય સંસ્કૃતિને સમાવતા ટેબ્લોએ પણ…

TMC સાંસદ મહુઆ મોઇત્રાએ જૈન સમાજ પર કરી અભદ્ર ટીપ્પણી, CM ભુપેન્દ્ર પટેલે માફી માંગવા કહ્યું

ટીએમસી સાંસદ (મહુઆ મોઇત્રા) જૈન સમુદાય અને તેમની સંસ્કૃતિને બદનામ કરવાની માનસિકતા સાથે ગૃહના ફ્લોર પર બોલ્યા હતા.

પાકિસ્તાની સેના અને બલુચ વિદ્રોહીઓ વચ્ચે છેલ્લા 55 કલાકથી ચાલી રહી છે ભીષણ જંગ

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના પંજગુર શહેરમાં 55 કલાક વીતી ગયા બાદ પણ પાકિસ્તાની સેના અને બલૂચ વિદ્રોહીઓ વચ્ચે ભીષણ અથડામણ ચાલુ છે.

લતા મંગેશકરની તબિયત ફરીથી બગડી, ફરીથી તેઓ વેન્ટીલેટર પર ખેસડાયા

લતા મંગેશકરની સારવાર કરી રહેલા પ્રિતિત સમદાનીએ આ સમાચારને સમર્થન આપ્યું છે કે તેમની હાલત ફરી એક વખત નાજુક થઇ ગઈ છે.

મુંબઈમાં ટ્રાફિકના કારણે 3 ટકા લોકોના છૂટાછેડા થાય છે : પૂર્વ CM ફડણવીસની પત્નીનો દાવો

અમૃતા ફડણવીસે કહ્યું, “શું તમે જાણો છો કે મુંબઈમાં ત્રણ ટકા છૂટાછેડા ટ્રાફિક જામના કારણે થાય છે કારણ કે લોકો તેમના પરિવારને સમય આપી શકતા નથી?”

રાજકોટ પોલીસ કમિશ્નર પર નાણાં વસૂલવા મુદ્દે ધારાસભ્ય ગોવિંદ પટેલે કર્યા મોટા આક્ષેપ

રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ પર ધારાસભ્ય ગોવિંદ પટેલે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ધારાસભ્ય ગોવિંદ પટેલે FIR ન ફાડી નાણા ટકાવારીથી વસૂલવાના ગંભીર આરોપ લગાવ્યા છે. એક ઘટનામાં 15 કરોડ રૂપિયાની ઠગાઈનો ભોગ બનેલા ફરિયાદીની FIR ન નોંધી ઉઘરાણીનો હવાલો…

કેર ટેકરની ક્રુરતા : સુરતમાં 8 માસના બાળકને 5 મિનિટ સુધી હવામાં ઉછાળતાં થયું બ્રેઈન હેમરેજ

રાંદેર પાલનપુર પાટિયા હિમગિરિ સોસાયટીમાં શિક્ષકના 8 માસના બે ટ્વિન્સ બાળકોને સાચવવા રાખેલી કેરટેકરે વ્યક્તિગત ગુસ્સો માસૂમ બાળક પર કાઢી નાખ્યો હતો. તેણે 5 મિનિટ સુધી એક બાળકને પલંગ પર 4થી 5 વાર પછાડી, કાન આમવી હવામાં ફંગોળી માર માર્યો…

ગુજરાતને મોતિયા -અંધત્વમુકત રાજ્ય બનાવવાની ઝૂંબેશનો CM ભુપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓડીટોરિયમથી ગુજરાતને મોતિયા-અંધત્વમૂક્ત રાજ્ય બનાવવાની ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. મોતિયા-અંધત્વમુકત ગુજરાત ઝૂંબેશનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં આગામી ર૦રપ સુધીમાં રાજ્યમાં અંધત્વનો દર ઘટાડીને ૦.રપ ટકા સુધી લઇ જવાનો ધ્યેય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દર્શાવ્યો છે. રાષ્ટ્રીય…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share