Month: January 2022

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન…

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંગળવારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને સંબોધિત કર્યા. તેમણે કહ્યું, “73માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ, દેશ અને વિદેશમાં વસતા તમામ ભારતીયોને મારી હાર્દિક શુભેચ્છાઓ! આ ભારતીયતાના ગૌરવની ઉજવણી છે જે આપણને બધાને એક સાથે બાંધે છે. વર્ષમાં…

લગ્નની પહેલી રાત પોલીસ સ્ટેશનમાં : વલસાડમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન લગ્ન પતાવી ઘરે જઈ રહેલા દુલ્હા-દુલ્હનની પોલીસે કરી અટકાયત

રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના દરની વચ્ચે પોલીસ રાત્રિ કરફ્યૂ દરમિયાન કડક પાલન થાય તેની અમલવારી શરુ કરી છે. વલસાડમાં રાત્રિ કરફ્યૂની કડક અમલવારીનો એક નવદંપતીને લગ્નની પ્રથમ રાતે જ અનુભવ થયો હતો. શહેરની બહાર લગ્નપ્રસંગ પૂર્ણ કરી રાત્રિ…

VIDEO: ગણતંત્ર દિવસ પર ભારતીય વાયુસેના બતાવશે પોતાની તાકાતનું પ્રદર્શન

પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે ભારતીય વાયુસેનાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ સમારોહમાં ભારતીય વાયુસેના એક ભવ્ય ફ્લાયપાસ્ટમાં સૌથી વધુ સંખ્યામાં એરક્રાફ્ટ પ્રદર્શિત કરશે. વાયુસેનાએ ઇન્સ્ટાગ્રામ પર ત્રણ વીડિયો શેર કર્યા છે જેમાં બતાવવામાં આવ્યું છે કે તેના પાઇલોટ અને…

એક નવી શરૂઆત : RPN સિંહ યુપી ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડી BJPમાં જોડાયા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા RPN સિંહ મંગળવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભાજપમાં સામેલ થવા પર તેમણે કહ્યું કે મારા માટે આ એક નવી શરૂઆત છે. તેણે ટ્વીટ કરીને લખ્યું, ‘મારા માટે આ એક નવી શરૂઆત છે. હું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર…

ગુજરાતી ન્યુઝ ચેનલના એન્કર્સ સોશિયલ મીડિયામાં પણ છવાયા…

સમાચારોની દુનિયા એટલે સતત ખબરોની દુનિયા, તેમાં પણ ન્યુઝ ચેનલ્સમાં કામ કરતા લોકો તો સતત સમાચારોની દુનિયામાં જોડાયેલા રહેવા માટે, પોતાની જાતને અપડેટ્સ રાખવા માટે તેમાં ડુબેલા રહે છે. ક્યારે કઇ ધટના બની તેની ન માત્ર સાંપ્રત સ્થિતિ પણ તેની…

Budget Session : કોવિડને ધ્યાનમાં રાખીને લોકસભા રાજ્યસભા માટે રહેશે અલગ સમય

સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સંસદ, લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહોની બેઠકોનો સમય અલગ-અલગ હશે. કાર્યવાહી દરરોજ પાંચ-પાંચ કલાક ચાલશે. લોકસભા દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે સંસદના નીચલા…

કબૂતરના કોડવર્ડથી થતો હતો નવજાત બાળકોનો સોદો, માતાએ પોતાની દીકરી માટે બોલી લગાવી

દિલ્હીમાં ઉત્તર જિલ્લા પોલીસના સબઝી મંડી પોલીસ સ્ટેશને નવજાત બાળકોની લે-વેચ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે ત્રણ મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપી બાળકો સાથે વ્યવહાર કરવા માટે…

રાહુલ ગાંધીની મતદાતા દિવસે અપીલ, ‘મત આપો જેથી કરીને કોઈ તમારા અધિકારો પર તરાપ ન મારે!’

દેશમાં આજે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને અપીલ કરી છે. પોતાની અપીલમાં તેમણે લોકશાહી અને વોટનું મહત્વ પણ જણાવ્યું છે. આ સાથે રાહુલ ગાંધીએ મતદારોને સતર્ક રહેવા અને તેમના…

મોંઘવારી મુદ્દે અમેરિકાના પ્રેસિડેન્ટ જો બિડેનને સવાલ પુછતા ઓન માઈક પત્રકારને ગાળો આપી

યુએસ પ્રેસિડેન્ટ જો બિડેન સોમવારે જ્યારે એક પત્રકારે તેમને મોંઘવારી પર સવાલો પૂછ્યા ત્યારે તેમનો પિત્તો ગુમાવી બેઠા હતા. પત્રકારનો સવાલ સાંભળીને 79 વર્ષીય બિડેન ગુસ્સે થઈ ગયા અને પત્રકાર સાથે દુર્વ્યવહાર કર્યો. તેને ખબર ન હતી કે માઈક બંધ…

શેરબજારમાં સતત ઘટાડો : સેન્સેક્સ 1000થી વધુ પોઈન્ટ તૂટ્યો, Nifty 16,900ની નીચે

સપ્તાહના બીજા કારોબારી દિવસે મંગળવારે શેરબજાર ફરી લાલ નિશાન પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો 30 શેરો વાળો સેન્સેક્સ 808 પોઈન્ટના ઘટાડા સાથે 56,683 પર ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી ઈન્ડેક્સ 232 પોઈન્ટ ઘટીને 16,917…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share