Month: January 2022

Republic Day પર Google પણ રંગાયું Doodle, ખાસ અંદાજમાં દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

ભારતના 73મા પ્રજાસત્તાક દિવસ 2022 પર સર્ચ એન્જિન ‘ગૂગલ’ એ તેના ડૂડલમાં 26 જાન્યુઆરીના રોજ રાજપથ પર હાથી, ઊંટ અને સેક્સોફોન સહિતની પરેડ સાથે સંબંધિત ઘણી ઝલક બતાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ડૂડલમાં ઘણા પ્રાણીઓ, પક્ષીઓ અને સાધનો જોવા મળે…

Republic Day પર PM નરેન્દ્ર મોદી જોવા મળ્યા વિશિષ્ટ ટોપીમાં

ભારતના 73માં ગણતંત્ર દિવસ નિમિત્તે દિલ્હીના રાજપથ ખાતે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઈન્ડિયા ગેટ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ પ્રકારની ટોપી અને ગમછો પહેરેલો જોવા માટે મળ્યા હતા….

ITBPના જવાનોએ -40 ડિગ્રી તાપમાનમાં15000 ફૂટ પર ગર્વથી લહેરાવ્યો ત્રિરંગો

આજે 73મો ગણતંત્ર દિવસ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર દેશના વિવિધ ભાગોમાંથી ભારતીય સેનાના જવાનોની હિંમત દર્શાવતા અને તેમના તરફથી ગણતંત્ર દિવસની ઉજવણી કરતા વીડિયો પણ સામે આવી રહ્યા છે. દરમિયાન, ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ…

ગેસ ચેમ્બરમાં રાખવામાં આવી છે ભારતના બંધારણની અસલ નકલ, અહીં બધું સરળ શબ્દોમાં સમજો

ભારત દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ ઉજવે છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. આ વર્ષે ભારતીયો 26મી જાન્યુઆરીએ તેમનો 73મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છે. ભારત વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશોમાંનો એક છે. દેશની આઝાદી પછી, ભારતની…

ભારતનો રાષ્ટ્રધ્વજ ક્યારે અને કોણે બનાવ્યો, જાણો ત્રિરંગાના દરેક રંગનો અર્થ

ભારત તેનો 73મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. લાલ કિલ્લાથી લઈને દેશભરની સરકારી કચેરીઓ અને અન્ય ઘણી જગ્યાએ, લોકો આ અવસર પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને ભારત માતા અને ત્રિરંગાને સલામી આપે છે. આપણો ત્રિરંગો વિશ્વમાં ભારતની ઓળખનું પ્રતિક છે. ભારતીય રાષ્ટ્રધ્વજ…

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુધ્ધદેવ ભટ્ટાચાર્યએ પદ્મ પુરસ્કાર સ્વીકારવાનો કર્યો ઇન્કાર

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ પદ્મ ભૂષણ પુરસ્કાર ઠુકરાવી દીધો છે. તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે તેમને આ સન્માન આપવામાં આવી રહ્યું હોવાની કોઈ પણ માહિતી આપી નથી. પીટીઆઈએ બુદ્ધદેવને ટાંકીને કહ્યું કે જો ખરેખર તેમણે મને પદ્મ…

રસીકરણમાં ગર્ભવતી મહિલાઓને પ્રાધાન્ય, સુપ્રીમ કોર્ટે કહ્યું, કેન્દ્રએ જાતે નિર્ણય લેવો જોઇએ

સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓને ઉચ્ચ જોખમની શ્રેણીમાં વર્ગીકૃત કરવા અને રસીકરણને પ્રાથમિકતા આપવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, અરજદારને DCPCRના સૂચનોને ધ્યાનમાં લેવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું કે આ એક નીતિ વિષયક છે,…

મહિન્દ્રા શોરૂમમાં ખેડૂત સાથેની ગેરવર્તનથી નારાજ થયા આનંદ મહિન્દ્રા…

હાલમાં જ કર્ણાટકના એક ખેડૂતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો મહિન્દ્રાના શોરૂમનો છે, જ્યાં એક ખેડૂત સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. મામલો એટલો મોટો થઈ ગયો કે મહિન્દ્રા કંપનીના ચેરમેન અને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાને સોશિયલ મીડિયા…

શું નવા મતદાતા બન્યા છો? ચૂંટણી પંચ તમારું વોટર આઇ ડી મોકલશે તમારા ઘરે, આવી રીતે કરો ઓનલાઇન અરજી

પાંચ રાજ્યો – ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં ફેબ્રુઆરી 2022 થી વિધાનસભાની ચૂંટણીઓ શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં, મતદારોની સુવિધાની કાળજી લેવા અને નવા મતદારોમાં ઉત્સાહ વધારવા માટે, ભારતના ચૂંટણી પંચે મતદારમાં સમાવિષ્ટ નવા મતદારોને પોસ્ટ દ્વારા…

ગૌતમ અદાણી દેશના સૌથી ધનવાન વ્યક્તિ, અંબાણીને છોડ્યા પાછળ, વિશ્વમાં 11મા ક્રમે

છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં આવેલા ઘટાડાનો ફાયદો ગૌતમ અદાણીને થયો છે. મંગળવારે, રિલાયન્સના શેરમાં તીવ્ર ઘટાડાને કારણે ગૌતમ અદાણીએ કમાણીની બાબતમાં મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા અને દેશના સૌથી ધનિક વ્યક્તિ બન્યા. ફોર્બ્સના રિયલ ટાઈમ નેટવર્થ ડેટા અનુસાર, અદાણીની સંપત્તિ…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share