Month: January 2022

ઝારખંડના ગિરિડીહમાં નક્સલવાદીઓએ ઉડાવ્યો રેલવે ટ્રેક, ઘણી ટ્રેનોના રૂટ બદલાયા

નક્સલીઓએ બુધવારે મોડી રાત્રે ઝારખંડના ગિરિડીહ પાસે રેલવે ટ્રેકને બોમ્બ વિસ્ફોટોથી ઉડાવી દીધો હતો. નક્સલવાદીઓએ હાવડાથી ગયા-ધનબાદ વાયા નવી દિલ્હી જતા રેલ માર્ગને નિશાન બનાવ્યું છે, ત્યારબાદ ટ્રેનોનું સંચાલન ખોરવાઈ ગયું છે. હાવડા-દિલ્હી રેલ્વે માર્ગ ખોરવાઈ ગયો ઘટનાની માહિતી મળ્યા…

તાતા ગ્રુપને આજે સોંપવામાં આવી શકે છે Air India

કેન્દ્ર સરકાર ગુરુવારે એરલાઈન એર ઈન્ડિયાને તાતા ગ્રુપને સોંપી શકે છે. લગભગ 69 વર્ષ પહેલા ગ્રુપ પાસેથી એરલાઈન લીધા બાદ હવે તેને ફરીથી તાતા ગ્રુપને સોંપવામાં આવી રહી છે, અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી હતી. સરકારે સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા બાદ…

સિમેન્ટના પાઈપમાં રહેતા હતા અજીત ખાન, “મોના ડાર્લિંગ” બોલનારા વિલનની કહાની

બોલિવૂડના પ્રખ્યાત વિલન અજીત ખાન પોતાની અનોખી ડાયલોગ ડિલિવરી માટે જાણીતા હતા. 27 જાન્યુઆરી 1922ના રોજ હૈદરાબાદમાં જન્મેલા અજીતનું સાચું નામ હામિદ અલી ખાન હતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે તેણે પોતાનું નામ બદલીને અજીત રાખ્યું હતું. 200થી વધુ ફિલ્મોમાં…

બિહારમાં રેલ્વે પરીક્ષાનો ભારે વિરોધ, પ્રદર્શનકારીઓએે ટ્રેનમાં લગાવી આગ, જાણો વિરોધના 10 મુખ્ય મુદ્દા

દેશમાં પ્રજાસત્તાક દિવસ પર, રેલ્વે નોકરીઓની પરીક્ષાના વિરોધમાં વિદ્યાર્થીઓના હિંસક વિરોધમ બિહારમાં સામે આવ્યા, બિહારમાં પ્રદર્શકારીઓ દ્વારા એક પેસેન્જર ટ્રેનને આગ લગાડવામાં આવી હતી અને અન્ય સ્થળે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. NTPC CBT-1 પરીક્ષાનું પરિણામ RRB દ્વારા બહાર પાડવામાં આવ્યું…

યુવક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો હતો, ગર્લફ્રેન્ડે બચાવ્યો જીવ છતાં પણ મળી બેવફાઇ

એક પ્રસિદ્ધ કહેવત છે કે પ્રેમ વ્યક્તિને અંધ બનાવે છે. ચોક્કસ દરેક પ્રેમીએ આ કહેવત સાંભળી જ હશે. પણ લોકો ક્યાં માને? પ્રેમનો નશો એવો છે કે જેને માથે ચડી જાય તેની ભૂખ, તરસ, શાંતિ અને ઊંઘ બધું જ ગાયબ…

લકવાગ્રસ્ત દર્દીને પ્રોત્સાહીત કરવા નર્સે કર્યો ડાન્સ, સોશિયલ મીડિયા પર Video Viral

સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવે છે, જે લોકોના દિલ જીતી લે છે. તેમાંથી કેટલાક વીડિયો આ પ્રકારના પણ હોય છે. આમાંના કેટલાક વીડિયો એવા છે કે તે થોડા અલગ હોય છે. આ દિવસોમાં ફરી એક એવો જ વીડિયો…

RRB-NTPC ના વિદ્યાર્થીઓનો શાંત નથી થઇ રહ્યો આક્રોશ, ટ્રેનને ચાંપી દીધી આગ

RRB-NTPC પરિણામ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. બુધવારે પણ બિહારમાં ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું અને આ દરમિયાન એક ટ્રેનને આગ ચાંપી દેવામાં આવી હતી. ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ યાર્ડમાં પાર્ક કરેલી પેસેન્જર ટ્રેનને આગ ચાંપી દીધી હતી. ટ્રેનમાં લાગેલી…

રાષ્ટ્રપતિ, PM મોદી અને રક્ષા મંત્રીએ માથું થપથપાવી ‘વિરાટ’ને આપી વિદાય

રાષ્ટ્રપતિના અંગરક્ષક કાફલામાંનો ઘોડો ‘વિરાટ’ બુધવારે નિવૃત્ત થયો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે વિરાટનું માથું થપથપાવી વ્હાલ કરીને વિદાય આપી હતી. વિરાટે 10 થી વધુ ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લીધો છે. આથી જ…

રાજપથ પર ‘નારી શક્તિ’ પ્રદર્શન: IAF ના ટેબ્લોમાં રાફેલની મહિલા ફાઇટર જોવા મળી

દેશની પ્રથમ મહિલા રાફેલ ફાઈટર જેટ પાઈલટ શિવાંગી સિંહ બુધવારે ગણતંત્ર દિવસની પરેડમાં ભારતીય વાયુસેનાની ઝાંખીનો ભાગ હતી. ભારતીય વાયુસેના (IAF) ના ટેબ્લોનો ભાગ બનનાર તે બીજી મહિલા ફાઈટર જેટ પાઈલટ છે. ગયા વર્ષે, ફ્લાઇટ લેફ્ટનન્ટ ભાવના કંથ IAFની ઝાંખીનો…

CM ભુપેન્દ્ર પટેલે રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગીર સોમનાથમાં કરી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ-પ્રભાસ પાટણના સદભાવના ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કર્યું હતું અને તિરંગાને સલામી આપી સમગ્ર રાજ્યના નાગરીકોને શુભેચ્છાઓ પાઠવી હતી. કોરોનાને કારણે આ કાર્યક્રમ ટૂંકાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન સહિત  42…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share