Month: January 2022

યુક્રેન રશિયા તણાવ વચ્ચે ભારતને S-400 મિસાઈલ ખરીદવા મુદ્દે US ની ચેતવણી

અમેરિકા-રશિયા વચ્ચે વધી રહેલા તણાવને કારણે ભારતની ચિંતા વધી ગઈ છે. રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમની ખરીદીને કારણે ભારત પર CAATSA (કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેંક્શન્સ એક્ટ) પ્રતિબંધો લાદવાનો મુદ્દો ફરી એકવાર અમેરિકામાં ઉછળ્યો છે. યુક્રેનને લઈને રશિયા પર વધુને…

મહારાષ્ટ્ર : સુપ્રીમે ભાજપના 12 ધારાસભ્યોનું સસ્પેન્શન પાછુ ખેંચ્યુ, પ્રિસાઇડિંગ ઓફીસરના નિર્ણયને મનસ્વી ગણાવ્યો

સુપ્રીમ કોર્ટે શુક્રવારે મહારાષ્ટ્ર ભાજપને મોટી રાહત આપી છે. કોર્ટે ભાજપના 12 ધારાસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાના રાજ્ય વિધાનસભાના પ્રિસાઇડિંગ ઓફિસરના આદેશને ખારિજ કરી દીધો છે. આ ધારાસભ્યોને પ્રિસાઇડિંગ ઓફિસર સાથે ગેરવર્તન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સર્વોચ્ચ…

હવે, ‘નિયોકોવ’નો આતંક, વુહાનના વૈજ્ઞાનિકોનો દાવો, ત્રણમાંથી એકના મૃત્યુની આશંકા

ચીનના વુહાનના વૈજ્ઞાનિકોએ હવે નવા કોરોના વાયરસ ‘NeoCoV’ વિશે ડરામણા સમાચાર આપ્યા છે. 2019 માં, કોરોના વાયરસ વુહાનથી જ સમગ્ર વિશ્વમાં ફેલાયો. હવે ત્યાંના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે દક્ષિણ આફ્રિકામાં એક નવો પ્રકારનો કોરોના વાયરસ ‘નિયોકોવ’ મળી આવ્યો છે. તેનો…

2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ એક્શન મોડમાં ! કેટલાક જુના તો કેટલાક નવા જોગીઓના સંપર્કમાં…

ગુજરાતની રાજકીય ભૂમિ પર ઘણા સમયથી કોંગ્રેસ પોતાના લપસતા જઇ રહેલા પગ ફરી જમાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે પણ 27 27 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસને સફળતા નથી મળી રહી. સરકારને ઘેરવાથી લઇને, આંદોલનોનો ઉપયોગ અને નેતૃત્વ પરિવર્તન સુધીના ઉપાયો ગુજરાત કોંગ્રેસે…

Air India ને ટેકઓવર કરતા જ Tata એ કર્યો આ બદલાવ, મુસાફરોને મળશે આ સેવા…

એરલાઈન કંપની એર ઈન્ડિયાની કમાન સંપૂર્ણપણે ટાટા ગ્રુપને સોંપવાની તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન, ટાટા ગ્રુપે મુસાફરોની સુવિધા માટે એર ઈન્ડિયામાં તેનું પ્રથમ પગલું શરૂ કર્યું છે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે, ટાટા ગ્રૂપ ગુરુવારે મુંબઈથી ચાલતી ચાર ફ્લાઈટ્સ પર…

મારી બ્રાની સાઈઝ ભગવાન લઇ રહ્યા છે, શ્વેતા તિવારીના વિવાદિત નિવેદન પર બબાલ

વેબ સિરીઝની જાહેરાત દરમિયાન શ્વેતા તિવારીએ કહ્યું- ભગવાન મારી બ્રાની સાઈઝ લઈ રહ્યા છે. જો કે શ્વેતા તિવારીએ આ વાત ફની અંદાજમાં કહી હતી,

માલધારી યુવકની જાહેરમાં કરાઇ હત્યા, ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

અમદાવાદના ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ છે. ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં કિશન નામના માલધારી યુવકનું મૃત્યુ થયુ હતુ. ગુરૂવાર સવારથી આ મામલે ધંધુકામાં પરિસ્થિતિ વણસેલી જોવા મળી રહી છે. માલધારી યુવક કિશનની હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા માહોલ…

‘પુષ્પા’ના ગીત પર હાર્દિક પંડ્યાએ કર્યો તેની નાની સાથે ડાન્સ, Allu Arjunની પણ આવી આ Video પર Comment

ટીમ ઈન્ડિયાનો ફેમસ ક્રિકેટર હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર હાર્દિક દરરોજ નવી નવી પોસ્ટ ફેન્સ સાથે શેર કરતો રહે છે. ક્યારેક પત્ની નતાશા સાથે તો ક્યારેક પુત્ર અગસ્ત્ય સાથે હાર્દિકની પોસ્ટ તેના…

Twitter પર PM મોદીના Followers વધી રહ્યા છે અને મારા ઘટી રહ્યા છે : રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે તેમના ટ્વિટર ફોલોઅર્સ સતત ઘટી રહ્યા છે. છેલ્લા લગભગ સાત મહિનામાં તેના ફોલોઅર્સની સંખ્યામાં લગભગ ચાર લાખનો વધારો થયો હતો, પરંતુ ઓગસ્ટ 2021થી તેના ફોલોઅર્સની સંખ્યા સતત ઘટી રહી છે. રિપોર્ટ અનુસાર…

Covid 19 : દેશમાં એક દિવસમાં કોરોનાના 2.86 લાખ કેસ, સક્રિય કેસ 22 લાખથી ઉપર

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં તેજી જોવા મળી રહી છે. ગુરુવારે પણ કોરોનાના નવા કેસ 3 લાખની આસપાસ રહ્યા હતા. છેલ્લા 24 કલાક દરમિયાન, દેશભરમાં 2,86,384 નવા COVID-19 કેસ નોંધાયા છે. જોકે, ગઈકાલની સરખામણીમાં કેસોમાં માત્ર નજીવો વધારો નોંધાયો…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share