Month: January 2022

કોરોનાની ત્રીજી લહેરને નાથવા CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક

કોરોનાની ત્રીજી લહેરને નાથવા અને રાજ્યમાં ટેસ્ટીંગની કામગીરી વધુ વ્યાપક બનાવવા માટે તથા રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. CM ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ટેસ્ટિંગની કામગીરી વધુ વ્યાપક બનાવવા ખાસ ડોમ પણ…

PM મોદીએ 10માં હપ્તાના 20,000 કરોડથી વધુ રૂપિયા ટ્રાન્સફર કર્યા

પ્રધાનમંત્રી મોદીએ નવા વર્ષના પહેલા જ દિવસે દેશના કરોડો અન્નદાતાઓને ભેટ આપી છે. શનિવારે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 10 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને 20,000 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી છે. સાથે જ પીએમ મોદીએ લગભગ 351 ખેડૂત ઉત્પાદક…

આપ નેતા ઇસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ પોઝિટિવ

આપ નેતા ઇસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આપ નેતા ઇસુદાન ગઢવીનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક તપાસમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જયારે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ કરવામાં આવતા શનિવારે તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. FSL…

રાજ્યભરમાં 3જાન્યુઆરીથી 9મી જાન્યુઆરી દરમિયાન વેક્સિનેશન માટે ખાસ અભિયાન યોજાશે

કોવિડ-19થી રાજ્યના બાળકોને સુરક્ષિત કરવા માટે રાજ્યભરમાં આગામી 3જી જાન્યુઆરીથી 9મી જાન્યુઆરી દરમિયાન વેક્સિનેશન માટે ખાસ અભિયાન હાથ ધરાશે. તા. 7મી જાન્યુઆરીએ મહા અભિયાન હેઠળ એક પણ બાળક રહી ન જાય તે માટે સંનિષ્ઠ પ્રયાસો કરાશે. શનિવારે રાજ્યના મ્યુનિસિપલ કમિશનર…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share