Month: January 2022

લોકશાહી દેશો માટે ખતરો,ચીને ઇંટરનેટને બનાવ્યું યુધ્ધનું મેદાન

પોતાની વિસ્તારવાદી અને આક્રમક વિચારધારા માટે ચીન સમગ્ર વિશ્વમાં કુખ્યાત છે, તેવામાં વિશ્વભરમાં એક ખતરનાક પડકાર બનતો ચીન પારંપરિક યુધ્ધની જગ્યાએ વર્ચ્યુઅલ યુધ્ધ લડી રહ્યું છે. ચીનના આ યુધ્ધનું સૌથી મોટું હથિયાર ફેસબુક, ટ્વીટર સહિત સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ છે….

આપ હવે કાયદાની રાહ પર…

હેડ ક્લાર્ક પેપર લીક કાંડમાં તો અપરાધીઓને એક બાદ એક ઝડપવામાં આવી રહ્યા છે. પેપર લીક કાંડના તાર સાબરકાંઠા સુધી પહોંચ્યા અને જવાબદારોને શોધી શોધીને ઝડપી લેવામાં આવ્યા છે અને આ દિશામાં હજી તપાસ પણ ચાલી રહી છે. પરંતુ સવાલ…

સુલ્લી ડીલ્સ બાદ બુલ્લી બાઇ !

સુલ્લી ડીલ્સ બાદ હવે બુલ્લી બાઈ..આ એક એવી એપ છે જેના કારણે સોશિયલ મીડિયા પર હોબાળો થયો છે. હૈશ ટૈગ બુલ્લી બાઈના નામથી આ એપને ટ્રોલ કરવામાં આવી રહી છે ,અને સાથે જ આ એપે મુસ્લિમ મહિલાઓને ખૂબ નારાજ કરી…

નવા વર્ષનો સંકલ્પ : સંબંધને બનાવવો છે ખુશહાલ તો કરી લો આ 5 સંકલ્પ

નવા વર્ષ આવતા જ લોકો જાતજાતના સંકલ્પ લેવાનું શરૂ કરી દે છે. સામાન્ય રીતે આ સંકલ્પ પૈસા, કારકિર્દી, ફીટનેસથી જોડાયેલા હોય છે. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા સંબંધોને પણ એક સંકલ્પની જરૂર છે. ભલે તમે તમારા પાર્ટનર સાથે…

વિરાટ કોહલી એક શાનદાર લીડર : રાહુલ દ્રવિડ

ટીમ ઇંડિયા સાઉથ આફ્રિકાના પ્રવાસે છે અને ત્રણ ટેસ્ટની સિરીઝની બીજી મેચ સોમવારે રમાવાની છે. આ પ્રવાસના પહેલા ભારતીય ટીમમાં કેપ્ટનશીપને લઇને ઘણી ચર્ચાઓ લાંબા સમયથી ચાલી રહી હતી. વનડે અને ટી20 ની કેપ્ટનશીપની કમાન વિરાટ કોહલી પાસેથી લઇને રોહિત…

પ્રેમ કરવો ગુનો નથી પરંતુ, લવ જેહાદ વિશે શું કહ્યું હર્ષ સંઘવીએ?

હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રવિવારે ભાવનગરની મુલાકાતે હતા. હર્ષ સંઘવીએ લવ જેહાદને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે. પાલિતાણામાં થોડા સમયમાં બે હિન્દુ યુવતીઓને વિધર્મી યુવકો ભગાડી જવાના કિસ્સા સામે આવ્યા છે તે સંદર્ભે ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન આપ્યું કે…

2022માં કોરોનાનો થશે અંત પણ કંડીશન એપ્લાય…

WHO ( વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન )ના પ્રમુખ ડો. ટેડ્રસ અધનોમે જણાવ્યું છે કે 2022 કોરોનાની મહામારીનું છેલ્લું વર્ષ હોઇ શકે છે. પરંતુ તેના માટે વિક્સીત દેશોએ પોતાની વેક્સીન બીજા દેશોને ઉપલબ્ધ કરાવવી પડશે. ડો.અધનોમે વધુમાં જણાવ્યું કે કોરોના વાયરસ ત્રીજા…

ચાંદપુર પાસે ડ્રાઇવરને ઝોકું આવતાં થયો અકસ્માત,3 મોત,28 ઈજાગ્રસ્ત

રવિવારે વહેલી સવારે છોટાઉદેપુરથી અલીરાજપુર જઇ રહેલી ખાનગી બસને વહેલી સવારે અકસ્માત નડ્યો છે. ચાંદપુર રેલિંગ તોડીને બસ નદીમાં 15 ફૂટ ઉંડા ખાડામાં ખાબકી હતી. આ ગંભીર અકસ્માતમાં એક વર્ષનું એક બાળક સહિત 3 લોકોના મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા…

ગુજરાતમાં કોરોના બેકાબૂ, સાત મહિના પછી પોઝિટિવ કેસનો 1000ને પાર

રાજ્યમાં નવા વર્ષે કોરોના ઓમિક્રોનના આંકડાએ સાત મહિનાની સપાટી વટાવી દીધી છે. કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. પહેલી જાન્યુઆરીના દિવસે જ આંક જે સામે આવ્યો તે 1000 ને પાર થઇ ચુક્યો છે. પહેલી જાન્યુઆરીએ છેલ્લા 24 કલાકના જે…

હેલિકોપ્ટર દુર્ઘટના – તપાસ પૂર્ણ, આવતા સપ્તાહે આવી શકે છે રિપોર્ટ

ગત મહિને તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ આવતા સપ્તાહે વાયુ સેનાના મુખ્યાલયને સોંપવામાં આવી શકે છે. ત્રણે સેનાઓના સંયુક્ત દળ દ્રારા આ તપાસ કરવામાં આવી છે, જે લગભગ પૂર્ણતાને આરે છે. તપાસ સમિતિ હાલ રિપોર્ટને અંતિમ રૂપ આપી રહી…

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share